BSNL એ યુઝર્સને કરાવી દીધી મોજ ! માત્ર 108 રુપિયામાં આપી રહ્યું 2 મહિનાની વેલિડિટી વાળો પ્લાન
BSNLએ માત્ર ₹108માં 60 દિવસની વેલિડિટી સાથેનો નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં અમર્યાદિત કોલિંગ અન્ય પણ મોટા લાભો મળી રહ્યા છેય Jio અને Airtelના મોંઘા પ્લાન્સની સામે BSNLનો આ પ્લાન ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક છે.
Most Read Stories