પપ્પા, તમે દરેક પળે મારી સાથે છો, રાહુલ ગાંધીએ કંઈક આ રીતે કર્યા રાજીવ ગાંધીને યાદ – Photos

દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Aug 20, 2022 | 11:22 AM
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 20, 2022 | 11:22 AM

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આજે તેઓ જીવતા હોત તો 78 વર્ષના હોત. દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો.

1 / 4
પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

2 / 4
દિલ્હીમાં, રાહુલ ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 78મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

3 / 4
કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધીએ પણ વીર ભૂમિ ખાતે તેમના પિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

4 / 4

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati