રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી ખૂબસૂરતીમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુઓ પ્રિન્સેસના રોયલ લૂક ફોટો

દિયા કુમારી ભાજપના રાજસ્થાનના રાજસમંદથી સાંસદ છે. તેઓ સવાઈમાધોપુરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. રાજકિય ક્ષેત્રે હાલ તેની વધારે ચર્ચા થઈ રહી છે, કારણ કે તેમને રાજસ્થાનના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી માટેના ત્રણ દાવેદારોમાંથી તેઓ એક છે.

| Updated on: Dec 12, 2023 | 5:15 PM

1 / 5
દિયા કુમારી શાહી પરિવારમાંથી આવે છે અને તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે.

2 / 5
દિયા કુમારીના પિતા ભવાની સિંહ ભારતીય સેનામાં અધિકારી હતા અને હોટેલિયર પણ હતા. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

3 / 5
હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે. દિયા કુમારીએ રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2013 માં કરી હતી. તેમણે તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને વસુંધરા રાજેની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

4 / 5
રાજકુમારી દિયા કુમારી જયપુરના આલિશાન મહેલ સીટી પેલેસમાં રહે છે. આ મહેલ સંકુલમાં અનેક ઈમારત, ગેલેરી, રેસ્ટોરન્ટ્સ અને મ્યુઝિયમ આવેલા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">