પંજાબમાં સુવર્ણ મંદિરની મુલાકાત વચ્ચે રાહુલ ગાંધીનો ‘કેસરી’ પાઘડીવાળો લુક લાઈમલાઈટમાં, જુઓ Photos

Rahul Gandhi Photos: રાહુલ ગાંધીએ મંગળવારે સવારે અંબાલા કેન્ટના શાહપુરથી પદયાત્રાનો આરંભ કર્યો. આ દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ યાત્રામાં સામેલ થયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 6:00 PM
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબમાં ભારત જોડો યાત્રા શરૂ કર્યા પહેલા આજે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર પહોંચ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી કેસરી રંગની પાઘડી પહેરેલા નજરે આવ્યા. આ સાથે જ પંજાબ કોંગ્રેસના ઘણા નેતા હાજર રહ્યા હતા.

1 / 5
કોંગ્રેસ પાર્ટીનાા મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે રાહુલ ગાંધી અમૃતસરમાં થોડા કલાક પસાર કર્યા બાદ મંગળવાર સાંજે ફેતહગઢ સાહિબ પહોંચશે.

2 / 5
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યુ 'ભારત જોડો યાત્રાનો 116મો દિવસ હરિયાણાના અમ્બાલામાં પુરો થયો. બુધવારે સવારે પંજાબમાં આ યાત્રા શરૂ થશે. અમૃતસરમાં પવિત્ર સુવર્ણ મંદિરમાં માથા ટેકવ્યુ, ત્યારબાદ યાત્રાનો પ્રારંભ કર્યો'

3 / 5
આ પહેલા રાહુલ ગાંધીએ મંગળવારે સવારે અંબાલા કેન્ટના શાહપુરથી પદયાત્રાનો આરંભ કર્યો. આ દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ યાત્રામાં સામેલ થયા.

4 / 5
જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે આજે બપોરે ભારત જોડો યાત્રા યોજાશ નહીં, અમે પંજાબ આવીશું અને સરહિંદમાં રાત્રે આરામ કરાશે. બુધવાર સવારે યાત્રા સંબંધી ધ્વજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાર્ટીના પંજાબ એકમને સોંપવામાં આવશે. ત્યારબાદ અમે પંજાબમાં પદયાત્રાની શરૂઆત કરીશું.

5 / 5
Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

g clip-path="url(#clip0_868_265)">