AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુલતાની સાથે જ છવાઇ ગયો મેનબોર્ડ IPO, પહેલા જ દિવસે મળ્યુ 3 ગણું સબસ્ક્રિપ્શન, જાણો ગ્રે માર્કેટ

IPO News: આજે એટલે કે 27 મેના રોજ, 4 કંપનીઓના IPO મેઇન બોર્ડમાં આવ્યા છે. પરંતુ આ 4 કંપનીઓના IPO માં, રોકાણકારો જેના પર ભારે દાવ લગાવી રહ્યા છે તે પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સ IPO છે. સાંજે 4 વાગ્યા સુધીના ડેટા અનુસાર, કંપનીનો આઈપીઓ 3.02 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

| Updated on: May 27, 2025 | 5:20 PM
Share
IPO News: આજે એટલે કે 27 મેના રોજ, 4 કંપનીઓના IPO પ્રાથમિક બજારમાં આવ્યા છે. પરંતુ આ 4 કંપનીઓના IPO માં, રોકાણકારો જેના પર ભારે દાવ લગાવી રહ્યા છે તે Prostarm Info Systems IPO છે. સાંજે 4  વાગ્યા સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, કંપનીનો આઈપીઓ 3.02 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં સૌથી વધુ 3.80 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. QIB વિભાગમાં 0.02 ગણું સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું અને NII શ્રેણીમાં 5.22 ગણું સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું. જણાવી દઈએ કે, IPO  ગ્રે માર્કેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે.

1 / 6
પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સના IPOનો પ્રાઇસ બેન્ડ ₹95 થી ₹105 પર શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ 142 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા ₹13,490 નો દાવ લગાવવો પડશે. તમને જણાવી દઈએ કે, આ IPO May 29 એટલે કે ગુરુવારે બંધ થશે. આવી સ્થિતિમાં, રોકાણકારો પાસે હજુ પણ દાવ લગાવવા માટે 2 દિવસનો સમય છે.

2 / 6
પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સના IPOનું કદ ₹168 કરોડ છે. કંપની IPO દ્વારા 1.60 કરોડ નવા શેર જાહેર કરશે. આ એક મેઈનબોર્ડ IPO છે. જેના કારણે તેનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે.

3 / 6
ઇન્વેસ્ટર્સ ગેઇનના રિપોર્ટ મુજબ, આઇપીઓ ગ્રે માર્કેટમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. આ IPO આજે ગ્રે માર્કેટમાં રૂ. 25 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે એટલે કે સોમવારે પણ, આ IPO ગ્રે માર્કેટમાં રૂ. 25 ના GMP પર ટ્રેડ થઈ રહ્યો હતો.

4 / 6
કંપની પાવર સોલ્યુશન્સ પ્રોડક્ટ્સ ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણ કરે છે. તે UPS સિસ્ટમ્સ, ઇન્વર્ટર સિસ્ટમ્સ, સોલર હાઇબ્રિડ ઇન્વર્ટર સિસ્ટમ્સ, લિથિયમ આયન બેટરી પેક અને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર્સ જેવા પાવર સોલ્યુશન ઉત્પાદનો ઓફર કરે છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">