વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા લાખનો વાપરે છે ફોન ? એક તસવીરે ખોલ્યુ કિંમતનું રહસ્ય !

ઘણા લોકોના મનમાં સવાલ થતો જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન ઉપયોગમાં લે છે, જો કે તેનો જવાબ કદાચ વડાપ્રધાનના નજીકના લોકો પાસે જ હશે. જો કે એક તસવીરે વડાપ્રધાનના આ રહસ્ય પરથી પડદો હટાવ્યો છે.

| Updated on: Dec 05, 2023 | 3:54 PM
ઘણા લોકોના મનમાં સવાલ થતો જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન ઉપયોગમાં લે છે, જો કે તેનો જવાબ કદાચ વડાપ્રધાનના નજીકના લોકો પાસે જ હશે.

1 / 5
જો કે એક તસવીરે વડાપ્રધાનના આ રહસ્ય પરથી પડદો હટાવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં આયોજીત વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટ (COP28)માં હાજર રહ્યા હતા, જ્યાં દુનિયાભરના નેતાઓ પણ હાજર હતા.

2 / 5
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના PM જોર્જિયા મેલોનીની સેલ્ફી સામે આવી હતી. બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

3 / 5
પહેલી તસવીર ઇટલીના PM જોર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.બીજી તસવીરમાં સેલ્ફી લેતા PM મોદી અને PM મેલોની જોવા મળી રહ્યા છે.

4 / 5
બીજી તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં એક ફોન જોવા મળી રહ્યો છે. જે એપલનો પ્રીમિયમ હેંડસેટ લાગે છે. વ્હાઇટ કલરનો આ ફોન iPhone 15 Pro Max હોઇ શકે છે. જો કે શક્યતા  iPhone 14 Pro Max હોવાની પણ છે. બંને ફોનના ડિઝાઇનમાં વધુ અંતર નથી.જેથી અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે.  iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રુપિયાથી શરુ થાય છે.

5 / 5
Follow Us:
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">