વિશ્વકપ ફાઈનલને લઈ અમદાવાદ એરપોર્ટ પર ક્રિકેટ પ્રેમીઓને આવકારવા તૈયાર કરાયો જબરદસ્ત માહોલ, જુઓ

આગામી 19 નવેમ્બર રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવાની છે. આ મેચને લઈને ક્રિકેટ રશિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમકે મેચ ના કેટલાક દિવસ પહેલા જ હવાઈ મુસાફરી ફૂલ થઈ ચૂકી છે. સાથે જ અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટના દરોમાં પણ ભાવ વધારો નોંધાયો છે. અમદાવાદમાં હવાઈ યાત્રીઓનો વધારો શરુ થઈ ચુક્યો છે અને જે સોમવાર એટલે કે ફાઈનલના બીજા દિવસ સુધી રહેશે. ચાર્ટર પ્લેનની આવન જાવન પણ એટલી જ વધારે રહેશે.

Darshal Raval
| Edited By: | Updated on: Nov 17, 2023 | 3:10 PM
અમદાવાદ એરપોર્ટ પર તહેવાર હોય કે ક્રિકેટ ફીવર હોય. તેને અનુસાર એરપોર્ટ પર તૈયારીઓ કરવામાં આવતી હોય છે. 19 નવેમ્બરે જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. જેને લઈને પણ એરપોર્ટ પર સ્ટેડિયમ જેવો માહોલ ઉભો કરાયો છે. એરપોર્ટ પર મેચને લઈને વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

1 / 6
રવિવારે એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતાને જોતા એરપોર્ટ ઉપર કર્મચારીઓને જરૂરી સૂચન અને સ્ટાફ વધારવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મુસાફરો અને ક્રિકેટ રસિકો કે જેઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટથી અમદાવાદ આવવાના છે તેમને એક અલગ અનુભવ મળી રહે તે માટે એરપોર્ટ ઉપર વિવિધ આકર્ષણ પણ ઊભા કરવામાં આવ્યા છે.

2 / 6
એરપોર્ટની અંદર ટ્રોફી મુકવામાં આવી છે. મેચને લાગતા ડેકોરેશન કરવામાં આવ્યા છે. સ્વાગત ગેટ બનાવાય છે. તો એરપોર્ટ બહાર ક્રિકેટ ટી શર્ટ નો સ્ટોલ લગાવ્યો છે. જ્યાં ફેન વરઝન ટી શર્ટ 1000 જ્યારે ટીમ વર્ઝન ટી શર્ટ 5000માં મળી રહી છે. તો સાથે જ એક નવતર પ્રયાસ પણ કરાયો છે. કે જેમાં એક કંપની દ્વારા દ્રાય ફ્રુટ સાથે ની બેટ, બોલ, સ્ટમ્પ ની અલગ અલગ કીટ બનાવાઇ છે. જે કીટ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે.એક બોલ કીટના 300, બે બોલ કીટના 550, સ્ટેડિયમ કીટના 600, બેટ બોલ કીટના 600, સ્ટમ્પ કીટના 750નો ભાવ રાખવામાં આવ્યો છે.

3 / 6
આ સાથે ન એરપોર્ટ બહાર અમદાવાદ પ્રદર્શન વોલ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એરપોર્ટ પર બહાર લોકો 360 ડિગ્રી એન્ગલ સ્ક્રીન પર લાઈવ મેચ પણ નિહાળી શકશે. સાથે જ એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે. જે તમામ એક્ટિવિટી લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. જેણે એરપોર્ટ પર ક્રિકેટ સ્ટેડિયમ જેવો માહોલ ઉભો કર્યો છે.

4 / 6
વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને મેચના કેટલાક દિવસ પહેલા થી જ શહેરમાં હોટલના ભાવ વધારા છતાં ફૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો માટે વિરામ માટે મુકવામાં આવેલા જે પોડ પણ ફૂલ થઈ ચૂક્યા છે. સામાન્ય રીતે એરપોર્ટ પર મુસાફર આવે ત્યારે બે કે ત્રણ કલાક તેને ફ્લાઇટ ની રાહ જોવી પડે ત્યારે મુસાફરના આરામ માટે વિદેશી ફોર્મ્યુલાના એસી અને મનોરંજનના સાધન સાથેના જે પોડ બનાવવામાં આવ્યા છે જે ફૂલ થઈ ચૂક્યા છે.

5 / 6
અમદાવાદ એરપોર્ટ પર 12 જે પોડ બનાવાયા છે.  જેમાં એક કલાક આરામના 599 રૂપિયા છે. અને અન્ય એક કલાક વધે એમ 200 રૂપિયા વધે. જેનો મેચ દરમિયાન ભાવ 200 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે. જોકે તેમ છતાં 18 થી 20 સુધી ત્રણ દિવસ માટે જે પોડ ફૂલ થઈ ચૂક્યા છે. તો કોઈએ હોટેલ જેવી સુવિધા સાથે 12 અને 24 કલાક માટે પણ બુકીંગ કરાવ્યુ છે. જે એજ બતાવે છે કે ક્રિકેટ નો ફીવર લોકોમાં કેટલો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી

ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી

બિલ્ડિંગમાં ચાલતા જુગારનો કેસમાં DCP કક્ષાના અધિકારીએ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">