AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 દીકરીઓ બોલિવુડ અભિનેત્રી, ચૂંટણી પ્રચારમાં પુત્રીઓ કરે છે પિતા માટે પ્રચાર, આવો છે અજિત કુમારનો પરિવાર

ચાલો તમને એ અભિનેના પિતા વિશે જણાવીશું. જે કોંગ્રેસમાંથી બિહારના ભાગલપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તમે આ અભિનેત્રીને ઘણી ફિલ્મો અને વેબસીરીઝમાં જોઈ હશે. તો અજિત શર્માનો પરિવાર જુઓ.

| Updated on: Nov 14, 2025 | 5:03 PM
Share
ભાગલપુર એક ઐતિહાસિક બેઠક છે. તે અગાઉ ચંપા નગરી તરીકે જાણીતું હતું,  ભાગલપુર બિહારમાં એક મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. અહીં મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ છે.

1 / 12
રોહિત પાંડે ભાજપના ઉમેદવાર છે, જ્યારે અજિત શર્મા કોંગ્રેસ ઉમેદવાર છે. અભયકાંત ઝા જન સૂરાજથી ચૂંટણી લડી છે. આ વખતે જનતા કોને જીત અપાવે છે તે જોવાનું બાકી છે.

2 / 12
 અજિત શર્માનો આવો છે પરિવાર

અજિત શર્માનો આવો છે પરિવાર

3 / 12
 અજિત શર્મા કોંગ્રેસના એક રાજકારણી છે. તેઓ બિહાર વિધાનસભાના સભ્ય છે. તેઓ 2014, 2015 અને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગલપુર (વિધાનસભા મતવિસ્તાર) થી જીત્યા હતા. તેઓ બિહાર વિધાનસભામાં વર્તમાન કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છે.

4 / 12
અજિત શર્માના પત્ની વિભા શર્મા અને પુત્ર વૈભવ શર્માએ પણ લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.

5 / 12
 નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર, 1987ના રોજ બિહારના ભાગલપુરમાં અજિત શર્માને ત્યાં થયો હતો. તેના પિતા ઉદ્યોગપતિ પણ રહી ચૂક્યા છે.

6 / 12
 તેમની દીકરીઓ નેહા શર્મા અને આયશા શર્મા બોલિવૂડ અભિનેત્રીઓ છે. બંન્ને બહેનો સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

7 / 12
અભિનેત્રી નેહા શર્મા અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 20 મિલિયન ફોલોઅર્સ છે. બિહારમાં જ્યારે પણ ચૂંટણીઓ યોજાય છે, ત્યારે નેહા શર્માએ ભાગલપુર મતવિસ્તારમાં તેના પિતા અજિત શર્મા માટે પ્રચાર કરે છે.

8 / 12
 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભાગલપુરથી ધારાસભ્ય અજિત શર્માની કુલ સંપત્તિ અંદાજે 43 કરોડ 27 લાખ રુપિયા છે. તેની ચલ સંપત્તિ 4.9 કરોડ રુપિયા અને અચલ સંપત્તિ 38.3 કરોડ રુપિયા છે.

9 / 12
તેમની ચલ સંપત્તિ આશરે 4.9 કરોડ અને અચલ સંપત્તિ  38.3 કરોડ હોવાનો અંદાજ છે. અજિત શર્મા બિહાર કોંગ્રેસના એવા નેતાઓમાંના એક છે જેમનો નાણાકીય ગ્રાફ પક્ષના રાજકીય પતન છતાં સતત ઊંચો રહ્યો છે.

10 / 12
સોગંદનામા મુજબ, અજિત શર્મા અને તેમની પત્ની દિલ્હી અને બિહારમાં વિવિધ સ્થળોએ રહેણાંક ધરાવે છે.

11 / 12
2020ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના અજિત શર્મા 1,113 મતોના માર્જિનથી જીત્યા હતા. તેમને 65,502 મત મળ્યા હતા, જે 40.52% મત હિસ્સો દર્શાવે છે. તેમણે ભાજપના રોહિત પાંડેને હરાવ્યા હતા, જેમને 64,389 મત (39.83%) મળ્યા હતા.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">