કાકરાપાર ખાતે વન મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વનરક્ષા સહાયક અને વનરક્ષક સહાયક તાલીમાન્ત સમારોહ યોજાયો, જુઓ Photos

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર સ્થિત વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર ખાતે 180 દિવસની તાલીમ પૂર્ણ કરનારા ૬૨ વનરક્ષા સહાયક અને 96 વનરક્ષક સહાયકનો તાલીમાંત સમારોહ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

| Updated on: Mar 06, 2024 | 8:52 PM
1973 માં શરૂ થયેલી આ વનવિજ્ઞાન તાલીમ કેન્દ્રના ઈતિહાસમાં પ્રથમ વાર વન રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હોવાની આ વિરલ ઘટના બનવા પામી છે. તાલીમાન્ત સમારોહમાં ઉપસ્થિત વનમંત્રી મુકેશભાઈ પટેલે વન રક્ષા સહાયક અને વન રક્ષક સહાયકોની પરેડથી ભાવવિભોર થયા હતા.

1 / 6
તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગના કર્મચારીઓની પરેડ જોઈ હતી પરંતુ પહેલીવાર વન વિભાગના વન રક્ષા સહાયક અને વન રક્ષક સહાયકોની પરેડ જોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી યાદ આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે વન વિભાગના 158 કર્મચારીઓ તાલીમ પૂર્ણ કરી ફરજ બજાવવા માટે સજ્જ થયા છે એ સૌને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

2 / 6
અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક એસ. કે શ્રીવાસ્તવે તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ માટે આવતા તાલીમાર્થીઓને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય એની પુરતી તકેદારી રાખવામાં આવે છે. તેમણે તાલીમાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે મૂંગા વન્ય જીવો અને જંગલમાં કામ કરતા જલ, જંગલ, જાનવર,જમીન અને જન આ પાંચ જ સમજી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

3 / 6
નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે વન વિજ્ઞાન કેન્દ્ર, કાકરાપાર ખાતે આપવામાં આવતી તાલીમ તેમજ વન વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી આનુષાંગિક પ્રવૃત્તિ અંગે પણ વિગતે જાણકારી આપી હતી.

4 / 6
કાર્યક્રમ દરમિયાન વનવિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાકરાપારના ૬૨ મહિલા વન રક્ષા સહાયક અને વનરક્ષક તાલીમ કેન્દ્ર, ડુંગરડા જી. ડાંગના ૯૬ પુરૂષ વન રક્ષક સહાયક તાલીમાર્થીઓએ વનમંત્રી મુકેશભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

5 / 6
આ ઉપરાંત તાલીમાર્થીઓએ બેન્ડની સુરાવલિના તાલે માર્ચ પાસ્ટ કરી ઉપસ્થિત સૌને મુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવી ફરજ માટે સજ્જ થયેલા વન રક્ષા સહાયક અને વન રક્ષક સહાયકોએ પદ અને ગોપનીયતાની શપથ લીધા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી

પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા

એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">