PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ, જુઓ PHOTOS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં પીએમએ રોબોટિક ટેક્નોલોજી વિશે માહિતી લીધી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. રોબોટના ભાવિ ઉપયોગ વિશે પણ pm એ અવલોકન કર્યું. (Photos - instagram)
Most Read Stories