PGP 2024 : ઓસ્ટ્રેલિયાના પોલિટીશિયન જુલિયાએ ગુજરાતી કલ્ચર અને ન્યુઝીલેન્ડના માઈકલ વુડે કહ્યું-વિજ્ઞાન ક્ષેત્રે ભારત આગળ વધ્યું છે

ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે.

| Updated on: Feb 10, 2024 | 1:48 PM
દેશ-વિદેશમાં રહેલા વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર રહેલા ગુજરાતીઓ સાથે ગુજરાતના પણ રાજકારણ ક્ષેત્રેના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. આ સેશનની વાત કરીએ તો જુલિયા ડોરોથી ફિન અને માઈકલ વુડ પણ આ પ્રવાસી પર્વમાં જોડાયા હતા.

1 / 5
જુલિયા ડોરોથી ફિન એક ઓસ્ટ્રેલિયાના પોલિટીશિયન છે. જે ન્યૂ સાઉથ વેલ્સ વિધાનસભામાં ગ્રાનવિલે માટે સભ્ય છે. ફિન લેબરના NSW ડાબેરી જૂથના સભ્ય પણ છે. ફિને 1999થી 2012 સુધી પેરામાટ્ટા સિટી કાઉન્સિલમાં સેવા આપી હતી. તે 2004માં એકત્રીસ વર્ષની ઉંમરે લોર્ડ મેયર બન્યા હતા.

2 / 5
જુલિયાએ કહ્યું કે, ગુજરાત દરેક રીતે અલગ છે અને મારા માટે ઘણું સ્પેશલ છે. તેઓને ઈન્ડિયન સાડી લુક ગમે છે, એવું પણ કહ્યું. ગુજરાતના ગરબા તેમજ ભારતમાં ઘણા મંદિરો છે તેના વિશે વાતો કરી હતી. તેઓએ એવું પણ કહ્યું હતું કે, ગુજરાતી કમ્યુનીટી દરેક દેશમાં છે અને આ એક મોટું સેલેબ્રેશન છે. અહીંની સંસ્કૃતિ અને તહેવારો લોકોને એકબીજા સાથે જોડે છે.

3 / 5
માઈકલ ફિલિપ વુડની વાત કરીએ તો તેનો જન્મ 10 મે 1980ના રોજ ન્યુઝીલેન્ડમાં થયો હતો. માઈકલ વુડ લેબર પાર્ટીના રાજકારણી અને ન્યુઝીલેન્ડ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. તેઓનો કાર્યકાળ વર્ષ 2016થી વર્ષ 2023નો હતો.

4 / 5
માઈકલ વુડે ગૃપ ડિસ્કશનમાં કહ્યું કે, ભારત ઘણું જ નવું અને અલગ છે, તેના જેવા દેશ બીજા ક્યાંય નથી. ભારત રમતગમત, વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધ્યું છે. તેમણે ગુજરાતી ફૂડ અને કલ્ચર વિશે પણ વાત કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">