AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, નહીં તો તમારૂ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી!

હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે. તમે જાણો છો કે Google Pay સાથે લિંક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે?

| Updated on: Nov 26, 2023 | 7:10 PM
Share
હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે.

1 / 5
તમે જાણો છો કે Google Pay સાથે લિંક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે? તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ગૂગલ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી એપ્સને ડીલીટ કરે છે. કારણ કે જે એપ્સ યુઝર્સની પ્રાઈવસી અને સેફ્ટીને નુકસાન પહોંચાડે છે તેને દૂર કરવામાં આવે છે.

2 / 5
જો તમે તમારું Google Pay એકાઉન્ટ આવી કોઈ એપ સાથે લિંક કર્યું છે અને તમને લાગે છે કે એપ સુરક્ષિત નથી, તો તરત જ તે એપને ફોનમાંથી અનઈન્સ્ટોલ કરો. એપને અનઇન્સ્ટોલ કરતા પહેલા એપ સાથે લિંક કરેલ બેક એકાઉન્ટને ડીલીટ કરો.

3 / 5
તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો તો તેમાં Google Pay કે અન્ય કોઈ પેમેન્ટ એપ લિંક કરવી નહીં. APK દ્વારા કોઈપણ એપ ઈન્સ્ટોલ કરશો નહીં. એપને હંમેશા પ્લે સ્ટોર પરથી જ ઈન્સ્ટોલ કરવી જોઈએ. આ ઉપરાંત એપ ડાઉનલોડ કરતા પહેલા યુઝર્સના રિવ્યુ અને રેટિંગને પણ ધ્યાનથી વાંચવા જોઈએ.

4 / 5
જો તમને Google Pay પર કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે કસ્ટમર કેર સાથે વાત કરવા માગો છો, તો ગૂગલની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમે 1800 419 0157 પર સંપર્ક કરો.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">