AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને રીલ્સ બનાવવાનો શોખ છે? તમારા ઘરની નજીકની રીલ્સ બનાવો સરકાર આપશે પૈસા

જો તમને પણ રીલ્સ બનાવવાનો શૌખ છે, તો તમારી પાસે પૈસા કમાવવાની સારી તક છે. ભારત સરકાર હવે આ યુઝરોને પૈસા આપશે,તો ગામડામાં સ્વચ્છતાની રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની રહેશે.

| Updated on: Jul 17, 2025 | 2:05 PM
Share
 દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને જળને લઈ પ્રોત્સાહન આફવા સરકારે આ અનોખી પહેલ શરુ કરી છે. સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે, તે પોતાના ગામની સ્વચ્છતા અને જળ સંરક્ષણ બાદ રીલ દ્વારા લોકોને જણાવો.

1 / 7
એવી રીલ્સ બનાવનાર યુઝર્સને સરકાર પાંચ હજાર રુપિયા આપશે. રીલમાં તમારે માત્ર પોતાના ગામની સ્વચ્છતા, જળ સ્ત્રોત, વરસાદના પાણીનું સંચય, શૌચાલય વ્યવસ્થા કે પછી અન્ય કોઈ સકારાત્મક બદલાવની સ્ટોરીને વીડિયો દ્વારા શબ્દોમાં રજુ કરવાની રહેશે.

2 / 7
ભારત સરકારના Ambitious Digital ઈન્ડિયા પ્રોગ્રામના 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે.આ અવસરને ખાસ બનાવવા માટે સરકારે એક યૂનિક કોન્ટેસ્ટ શરુ કર્યો છે. જેનું નામ  A Decade of Digital India-Reel Contest છે. આ સ્પર્ધા 1 જુલાઈ 2025થી શરુ થઈ છે અને 1 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.

3 / 7
આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને સરકાર રોકડ ઇનામ આપી રહી છે. ટોચના 10 વિજેતાઓને 15,000 રૂપિયા, બાકીના 25 સહભાગીઓને 10,000 રૂપિયા અને આગામી 50 પસંદ કરાયેલા લોકોને 5,000 રૂપિયાનું ઇનામ મળશે.

4 / 7
જે યુઝર્સની રીલ સારી હશે. તેમને પૈસા આપવામાં આવશે.પ્રતિભાગીઓએ સ્વચ્છતા અને જળ જીવન મિશન સંબંધિત 90 થી 150 સેકન્ડની રીલ બનાવવાની રહેશે અને તેને વિભાગીય પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

5 / 7
MyGov Hindiના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું કે, તમારું ગામ કેટલું સ્વચ્છ અને સુંદર છે?  તો ચાલો જાણીએ મોબાઈલ લો રીલ બનાવો અને દેશને દેખાડો! જીતો 5,000 રુપિયા સુધીના પૈસા, આ ટ્વિટમાં રીલ બનાવવા માટે અપ્લાય કરવા માટે લિંક પણ આપવામાં આવી છે. અપ્લાય કર્યાની તારીખ 31 જુલાઈ 2025 છે. દર મહિને 5 સર્વશ્રેષ્ઠ રીલ વિજેતાના રુપમાં પસંદ કરવામાં આવશે.

6 / 7
તમને જણાવી દઈએ કે રીલ વિડિઓ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં સબમિટ કરવી આવશ્યક છે. વિડિઓનું ન્યૂનતમ રિઝોલ્યુશન 720p હોવું જોઈએ. દરેક વિડિઓ 90 સેકન્ડથી 150 સેકન્ડ સુધીનો હોઈ શકે છે. વિડિઓ હિન્દી અથવા અંગ્રેજીમાં હોવો જોઈએ. જો વિડિઓ પ્રાદેશિક ભાષામાં હોય, તો તેમાં સબટાઈટલ પણ ઉમેરવું જરુરી છે. (All photo : canva)

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">