Travel Tips : માત્ર છત્રી-રેઈનકોટ જ નહીં, ચોમાસામાં ફરવા જાવ છો તો આ વસ્તુઓને તમારી બેગમાં રાખી લો

ચોમાસાની ઋતુમાં ફરવા જઈ રહ્યા છો તો સેફટી માટે કેટલીક વસ્તુઓ બેગમાં રાખવી જરુરી છે. સામાન્ય રીતે લોકો છત્રી અને રેનકોટ તો બેગમાં રાખી લે છે પરંતુ પેકિંગ વખતે આ વસ્તુઓ પણ બેગમાં રાખવાનું ભુલતા નહિ.

| Updated on: Jun 26, 2024 | 4:53 PM
ચોમાસામાં ટ્રાવેલિંગની મજા જ કાંઈ અલગ હોય છે. ભારતના મોટાભાગના વિસ્તારો વરસાદ દરમિયાન ખુબ સુંદર બની જાય છે.  કેટલાક લોકો તો ખાસ વરસાદમાં ફરવા જવા માટેનો પ્લાન બનાવતા હોય છે.ચોમાસામાં દક્ષિણ ભારત કે પછી મહારાષ્ટ્રના આ સ્થળો ફરવા માટે બેસ્ટ રહે છે. ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને હિમાચલમાં લેન્ડસ્લાઈડનો ખતરો વધુ રહેતો હોય છે.

1 / 6
 જો તમે પણ ચોમાસાની ઋતુમાં કાંઈ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સૌથી પહેલા ઋતુ પ્રમાણે બેગ પેક કરવું જોઈએ. લોકો મોનસુનની ટ્રિપની પ્લાનિંગ અને પેકિંગમાં એવી ભૂલ કરી નાંખે છે કે, તે મુસબીતનું કારણ બની જાય છે.

2 / 6
 જો આ વસ્તુઓ તમારી સાથે હશે તો તમારી ટ્રીપ શાનદાર રહેશે.

3 / 6
તો આજે અમે તમને કેટલીક એવી વાત જણાવીશું કે, તમારે મોનસુન ટ્રીપ પર કઈ કઈ વસ્તુઓ પેક કરવાની રહેશે. મોનસુનમાં ટ્રીપમાં જઈ રહ્યા છો તો સૌથી મહ્તવની વસ્તુ રેનકોટ અને છત્રી છે. તે બેગમાં રાખી દો. શરદી, તાવ અને ઉધરસની દવા પણ રાખો.

4 / 6
સામાનને વરસાદમાં પલળતો બચાવવા માટે બેસ્ટ ઓપ્શન છે વોટરપ્રુફ બેગ, જેમાં તમે તમારી મહત્વની વસ્તુઓને સેફ રાખી શકો છો. આ સાથે તમે ટેન્શન ફ્રી ટ્રાવેલ કરી શકશો. આ સિવાય વોટરપ્રુફ પોકેટ પણ આવે છે જેમાં પણ તમે તમારી મહત્વની વસ્તુઓ રાખી શકો છો. બેગમાં જલ્દી સુકાઈ જાય તેવા જ કપડાં પેક કરો.

5 / 6
એવું પણ કહેવાય છે કે, ચોમાસામાં ટ્રીપ કરતી વખતે ઠંડી વધુ લાગે છે. એટલા માટે હેર ડ્રાયર સાથે રાખવાનું ભુલતા નહિ કારણ કે, આનાથી તમારા ભીના વાળ જલ્દી સુકાઈ જશે. સાથે તમારો રુમાલ જેવી નાની વસ્તુઓ જલ્દી સુકાઈ પણ જશે.ફર્સ્ટ એઇડ બોક્સ પેક કરવાનું ભૂલશો નહીં, તેમજ મોબાઈલ કવર તો પહેલા બેગમાં રાખી દો.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">