ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2024 | 9:20 PM

રાજ્યમાં અનરાધાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આમ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ ગઇ છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 13 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

Follow Us:
1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મૃતકના પુત્ર પાસેથી 3 રિવોલ્વર મળી આવી
1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મૃતકના પુત્ર પાસેથી 3 રિવોલ્વર મળી આવી
અમદાવાદીઓએ ભારતીય ટીમની જીતને ફટાકડા ફોડી વધાવી
અમદાવાદીઓએ ભારતીય ટીમની જીતને ફટાકડા ફોડી વધાવી
વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, રાજકોટવાસીમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ
વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, રાજકોટવાસીમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ
કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો
કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો
લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન
લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજી ઉઠ્યા
વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજી ઉઠ્યા
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
g clip-path="url(#clip0_868_265)">