જો તમે શનિ -રવિ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો

27 june  2024

Photo : Instagram

તો બાળકો સહિત સૌ કોઈને આ સ્થળ પસંદ આવશે

27 june  2024

Photo : Statue Of Unity

આ સ્થળની મુલાકાત લીધા પછી બાળકો ઘરે આવવાનું નામ નહિ લે

27 june  2024

Photo : Statue Of Unity

અહિ નાના બાળકો માટે પણ અનેક સ્થળો આવેલા છે

27 june  2024

Photo : Statue Of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિવર રાફ્ટિંગની પણ મજા લઈ શકશો

27 june  2024

Photo : Statue Of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે

27 june  2024

Photo : Statue Of Unity

કેવડીયા રેલ્વે સ્ટેશન 5 કિમીના અંતરે આવેલું છે

Photo : Statue Of Unity

પ્રતિમાની લંબાઈ એટલી મોટી છે કે તેને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે

Photo : Statue Of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 9 થી સાંજના 6 વાગ્યા ખુલ્લું રહે છે

Photo : Statue Of Unity

અહિ જવા માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરી શકો છો

Photo : Statue Of Unity