નવરાત્રી દરમિયાન વ્રત રાખવાની સાચી રીત કઈ છે? જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું
Shardiya Navratri 2024 : શરદ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો માતાની પૂજા કરીને 9 દિવસ સુધી વ્રત રાખે છે. પરંતુ જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો નિષ્ણાત પાસેથી યોગ્ય રીત શીખો. જેથી તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ વિપરીત અસર ન થાય.
Most Read Stories