AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day Special : મધર્સ ડે પર મમ્મીને આપો ફાઇનાન્સિયલ ગિફ્ટ પેક !

Mother's Day 2025 : મધર્સ ડે આવે છે અને એવામાં ઘણા છોકરાઓ કે છોકરીઓ તેમની મમ્મીને કઇંકને કઇંક ગિફ્ટ આપશે. કોઈ સાડી આપશે તો કોઈ કેક કાપશે કાં તો પછી કોઈ મમ્મીને ફરવા લઈ જશે. જો કે, આ બધી વસ્તુઓ વર્તમાન સુધી જ સીમિત છે પણ તમે કદી એવું વિચાર્યું કે, મમ્મીને એવી તો કઈ ગિફ્ટ આપું કે જે તેનું ભવિષ્ય સુરક્ષિત રાખે?

| Updated on: May 08, 2025 | 8:17 PM
Share
'મધર્સ ડે' પર મમ્મીને જો કોઈ ખાસ ગિફ્ટ આપવી હોય તો એ છે 'ફાઇનાન્શિયલ ફ્રીડમ', જેથી તેને ભવિષ્યમાં કોઈના પર નિર્ભર ન રહેવું પડે. ફાઇનાન્સિયલ ગિફ્ટ મમ્મી માટે માત્ર એક ગિફ્ટ નથી પરંતુ તેની ભવિષ્યની સલામતીનું અને સન્માનનું રોકાણ છે. તો ચાલો જાણીએ કે, મમ્મીને આ  'મધર્સ ડે' પર કઈ  ખાસ ગિફ્ટ આપી શકાય.

1 / 6
ડિજિટલ ગોલ્ડ: આ એક મોડર્ન ઇન્વેસ્ટમેન્ટ છે. ફિઝિકલ ગોલ્ડની જગ્યા પર તમારે હવે તમારા મમ્મી માટે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ, જેથી તેઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત બની જાય.

2 / 6
મ્યુચ્યુઅલ ફંડ SIP: જો મમ્મીની ઉંમર હાલમાં 50-55 વર્ષની આસપાસ હોય તો તમે તેમના નામે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અથવા લાર્જ-કેપ ફંડમાં SIP શરૂ કરી શકો છો. SIPના માધ્યમથી મમ્મીના નામે નાની નાની બચત કરીને તમે એક મોટું ફંડ બનાવી શકો છો. આ રોકાણ મમ્મીને આરોગ્યથી લઈને દરેક જરૂર પડતી વસ્તુમાં મદદરૂપ થશે.

3 / 6
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પણ એક સરસ ફાઇનાન્સિયલ ભેટ હોઈ શકે છે. તમે ફક્ત ₹1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને 5 વર્ષમાં તો આ રોકાણ તમને વ્યાજ સહિત પાછું મળશે. જો તમે તમારી માતાના નામે તેમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તેમને સારા વ્યાજ સાથે સારું ફંડ મળશે. કારણ કે, હાલમાં આ યોજના પર વ્યાજ દર 7.7% છે.

4 / 6
SCSS (સિનિયર સિટીઝન સ્કીમ): આ એક ગવર્મેન્ટ યોજના છે. જો મમ્મીની ઉંમર 60 વર્ષની આસપાસ હોય અથવા 60 વર્ષથી વધુની હોય તો SCSS યોજના તેમના માટે એક સરસ ભેટ છે. આ યોજનાનું એકાઉન્ટ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને સરળતાથી ખોલાવી શકો છો. આ યોજનામાં તમને રેગ્યુલર ગેરંટીડ ઇનકમ અને ટેક્સ બેનિફિટ પણ મળે છે. હવે વિચારો કે, જ્યારે દર ત્રણ મહિને મમ્મીના ખાતામાં પૈસા આવશે ત્યારે તે કેટલી આત્મનિર્ભર લાગશે.

5 / 6
હેલ્થ ઈન્સ્યોરન્સ: તમે 'મધર્સ ડે' પર તમારી મમ્મીને હેલ્થ ઈન્સ્યોરન્સની ભેટ આપી શકો છો. આ એક એવું હેલ્થ ઈન્સ્યોરન્સ છે, જે ખાસ કરીને સિનિયર સિટીઝન્સની જરૂરિયાતોને આવરી લે છે. વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખતા મમ્મી માટે સૌથી મોટી ચિંતા તેના સ્વાસ્થ્યની અને તબીબી ખર્ચની હોય છે. આ પોલિસી તેને મોંઘા હોસ્પિટલ બિલથી બચાવશે. આ કોઈ પોલિસી નથી પણ મમ્મી માટે એક 'સ્વાસ્થ્ય સુરક્ષા કવચ' છે.

6 / 6

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">