લાલ સાડીમાં હુસ્ન-એ-મલ્લિકા લાગી મોનાલિસા, ચાહકો થયા ઘાયલ, જુઓ Photos
ભોજપુરી અભિનેત્રી અને મોડલ મોનાલિસા પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલો પર રાજ કરે છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.

અભિનેત્રી મોનાલિસાએ લાલ સાડીમાં કિલર ફોટો ક્લિક કરી છે. એક્ટ્રેસ મોનાલિસા પોતાની કિલર અને બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે.

અભિનેત્રી મોનાલિસા લાલ સાડી અને ડીપનેક બ્લાઉઝમાં આકર્ષક લાગી રહી છે. અભિનેત્રી મોનાલિસા મોટી ઇયરિંગ્સ અને કર્લ હેર સ્ટાઇલમાં આકર્ષક લાગી રહી છે. એક્ટ્રેસે શેર કરેલી તસવીરો પર ચાહકો દિલ હારી રહ્યા છે.

મોનાલિસાની તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જુએ છે, એક્ટ્રેસ પોતાના મોહક અને સ્ટાઈલિશ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મોનાલિસા સાડી સ્ટાઈલમાં તેના ક્લીવેજને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે.

અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ સારી એવી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટા પર મોનાલિસાના 5.3 મિલિયન ફોલોઅર્સ છે. મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે. ફિલ્મી દુનિયામાં પગ મૂક્યા પછી અંતરા મોનાલિસા બની ગઈ હતી.

મોનાલિસા તેના ચાહકો માટે ઘણા વીડિયો અને ફોટો પોસ્ટ શેર કરતી રહે છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.