સટલ મેકઅપ અને બ્લેક ડીપ નેક ડ્રેસમાં મોનાલિસાનો હોટ અંદાજ, જુઓ PHOTOS
મોનાલિસા તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે હેરને વેવી ટચ અને સટલ મેકઅપથી લુક કમ્પલીટ કર્યો છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોનાલિસાની ફેન ફોલોઈંગ ઘણી વધી છે.

એક્ટ્રેસ કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે. મોનાલિસા આ લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. બ્લેક ડીપ નેક ડ્રેસ પહેરી મોનાલિસાએ કિલર પોઝ આપ્યા છે.

મોનાલિસા તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે હેરને વેવી ટચ અને સટલ મેકઅપથી લુક કમ્પલીટ કર્યો છે.

મોનાલિસા આંખો બંધ કરી દિલ ખોલી હસતી જોવા મળી રહી છે. ત્યારે મોનાલિસાની આ તસવીરો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક સાડીમાં, ક્યારેક સૂટમાં, ક્યારેક શોર્ટ્સમાં તો ક્યારેક સ્કર્ટમાં મોનાલિસા પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે.