Photos: રેડ શરારા સેટમાં મીરા રાજપૂત આપી રહી છે ફેસ્ટિવ ફેશન ગોલ્સ, આ રીતે લુકને કરો રીક્રિએટ

મીરા રાજપૂતની ફેશન ચોઈસ ઘણી અલગ છે. લોકો તેની ફેશન સેન્સના ખૂબ વખાણ કરે છે. મીરા કોઈપણ પ્રસંગ માટે ખૂબ જ ખાસ અંદાજમાં તૈયાર થાય છે. તાજેતરમાં મીરા રેડ શરારા સેટમાં જોવા મળી હતી. મીરાએ રેડ કલરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. મીરાએ રીગલ રેડ બડેડ શોર્ટ કુર્તા સાથે વાઈડ લેગ શરારા પેન્ટ પહેર્યું છે. આ ડ્રેસની બોર્ડર પર ગોટા વર્ક કરેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 6:34 PM
મીરા રાજપૂતની ફેશન ચોઈસ ઘણી અલગ છે. લોકો તેની ફેશન સેન્સના ખૂબ વખાણ કરે છે. મીરા કોઈપણ પ્રસંગ માટે ખૂબ જ ખાસ અંદાજમાં તૈયાર થાય છે. તાજેતરમાં મીરા રેડ શરારા સેટમાં જોવા મળી હતી.

1 / 5
મીરાએ રેડ કલરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. મીરાએ રીગલ રેડ બડેડ શોર્ટ કુર્તા સાથે વાઈડ લેગ શરારા પેન્ટ પહેર્યું છે. આ ડ્રેસની બોર્ડર પર ગોટા વર્ક કરેલું છે.

2 / 5
બોર્ડર પર સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. સ્ટોન અને ગોટા વર્ક આ ડ્રેસને વધુ ખાસ બનાવી રહ્યું છે. તેની સાથે સમાન રંગનો સિક્વિન દુપટ્ટો પહેર્યો છે. મીરા આ શરારા સેટમાં અદભૂત લાગી રહી છે.

3 / 5
મીરાની એક્સેસરીઝ આ લુકને હાઈલાઈટ કરી રહી છે. મીરાએ સ્ટેટમેન્ટ કુંદન જ્વેલરી સેટ પહેર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે મીરાએ આ ડ્રેસ માટે પોતાની બ્રાઈડલ જ્વેલરીને રિપીટ કરી છે.

4 / 5
મેકઅપની વાત કરીએ તો તેણે ન્યૂડ બેઝ મેકઅપ કર્યો છે. બ્લશ ચિક્સ અને બ્રોન્ઝ આઈશેડો કર્યો હતો. તેની સાથે પેલ પિંક કલરની લિપસ્ટિક લગાવી છે. મીરાએ નાનકડી બિંદી વડે લુક કમ્પ્લીટ કર્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે

સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર

સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર

રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video

23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં

સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર

અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે

ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત