AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Shani Gochar: જૂલાઈમાં મંગળ અને શનિનું ગોચર ! ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોની કિસ્મત

મંગળ અને શનિ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવાના છે. આ બંને ગ્રહોના ગોચરને કારણે કેટલીક રાશિઓના જીવનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, એવું કહી શકાય કે આ સમય દરમિયાન કેટલીક રાશિના લોકોને પૈસા કમાવવાના કામમાં મોટી સફળતા મળી શકે છે.

| Updated on: Jun 12, 2025 | 2:01 PM
Share
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા ગ્રહો સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જે દેશ અને દુનિયાની તમામ 12 રાશિના લોકો પર અસર કરે છે. એ જ રીતે, મંગળ અને શનિ આ વખતે જુલાઈ મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં, શનિદેવ 30 વર્ષ પછી મીન રાશિમાં વક્રી થવાના છે અને મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ બંને ગ્રહોની ચાલમાં પરિવર્તન સાથે, કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે.

1 / 6
આ રીતે, જુલાઈમાં શનિ અને મંગળની ચાલમાં થતા ફેરફારો તમામ 12 રાશિઓને અસર કરશે. ખાસ કરીને 3 રાશિઓ માટે, શનિ અને મંગળનું ગોચર શુભ સાબિત થશે. આ લોકોને નાણાકીય લાભ સહિત અનેક મોટા લાભ થઈ શકે છે, તેમજ તેમની કિસ્મત પણ ખુલી જશે અને અટકી ગયેલા કામો જલદી પુરા થશે.

2 / 6
ધનુ રાશિ:મંગળ અને શનિની રાશિમાં પરિવર્તનને કારણે ધનુ રાશિના લોકોને વધુ સારા લાભ મળી શકે છે. આ સમય દરમિયાન, આ રાશિના લોકોને કારકિર્દી-વ્યવસાયમાં મોટી પ્રગતિ મળી શકે છે. મંગળ અને શનિનું ગોચર ધનુ રાશિના લોકોના ધન ગૃહને સક્રિય કરશે. આ સમય દરમિયાન, ધનુ રાશિના લોકોના નોકરીમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત, તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તેમજ પરિવાર સાથે મુસાફરી કરવાની શક્યતાઓ પણ છે.

3 / 6
મકર: આ સમય દરમિયાન મકર રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. તેઓ જીવનમાં આવતા તમામ પડકારોનો સામનો કરશે. કામમાં સુધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. કોઈ જૂના રોકાણમાં નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે. વાહન અને મિલકત ખરીદવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. મકર રાશિના લોકોને આ સમય દરમિયાન ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે.

4 / 6
મીન: શનિદેવ મીનમાં ભ્રમણ કરશે. આ સંયોગ લગભગ 30 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. મીન રાશિના લોકોને આ ગોચરથી ઘણો ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન, તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે. જીવનને એક નવી દિશા મળશે. જો તમે તમારી નોકરી કે વ્યવસાય બદલવા માંગો છો, તો આ ખૂબ જ સારો સમય છે. તમને ફાયદો થશે. એટલું જ નહીં, તમને જીવનના દરેક કાર્યમાં સફળતા મળશે અને તમારો આધાર પણ મજબૂત બનશે. આ ઉપરાંત, સમાજમાં મીન રાશિના લોકોનું સન્માન વધશે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, શનિ અને મંગળની બદલાતી ચાલ તમામ રાશીના જાતકો પર અસર કરે છે પણ તેમાં ખાસ કરીને આ ત્રણ રાશી પર શુભ પ્રભાવ થવાનો છે.

6 / 6

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">