AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મહારાષ્ટ્ર સરકારે ડુંગળીના ભાવને લઈને કરી મોટી જાહેરાત, લાખો ખેડૂતોને થશે ફાયદો !

સીએમ શિંદેએ બજેટ સત્રના બીજા દિવસે કહ્યું કે તેમની અપીલ કર્યા બાદ નાફેડે ડુંગળીની ખરીદી વધારી છે અને ખેડૂતો પાસેથી 2.38 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:23 AM
Share
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બજારમાં  ડુંગળીના ભાવ ઘટી રહ્યાં છે. તે વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો સાથે છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરશે.

1 / 5
એકનાથ  શિંદેએ નીચલા ગૃહમાં કહ્યું હતું કે “અમે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની સાથે ઊભા છીએ. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)એ ડુંગળીની ખરીદી શરૂ કરી છે, જેનાથી ભાવમાં વધારો થશે.નાફેડ એ કેન્દ્ર સરકાર હેઠળની ટોચની સંસ્થા છે.

2 / 5
 બજેટ સત્રના બીજા દિવસે, શિંદેએ કહ્યું કે તેમની વિનંતી પર, નાફેડે ડુંગળીની ખરીદીમાં વધારો કર્યો છે અને ખેડૂતો પાસેથી 2.38 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ખરીદ કેન્દ્ર નથી, તો તે ખેડૂતો માટે ત્યાં ખોલવામાં આવશે.

3 / 5
મહારાષ્ટ્રના એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર 'લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટિ'માં સોમવારે ડુંગળીના ભાવ ઘટીને 2-4 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જેના કારણે નારાજ ખેડૂતોએ ડુંગળી વેચવાનું બંધ કરી દીધું. મુખ્યમંત્રીએ કહ્યું, “ડુંગળીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. જરૂર પડશે તો ખેડૂતોને કેટલીક આર્થિક સહાય પણ આપવામાં આવશે.

4 / 5
અગાઉ વિધાનસભામાં નાસિકથી આવી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળે ખેડૂતોની વેદનાનો ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્ર સરકારની ડુંગળીની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભુજબળે કહ્યું, “રાજ્યના સૌથી મોટા જથ્થાબંધ બજારોમાંથી એક બજાર અમારા મતવિસ્તારમાં છે. તુર્કી, પાકિસ્તાન, કઝાકિસ્તાન, યુક્રેન, મોરોક્કો, ઉઝબેકિસ્તાન અને બેલારુસમાં ડુંગળીની ખૂબ માંગ છે. આપણે ડુંગળીની નિકાસ કરવી જોઈએ જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

5 / 5
Follow Us
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ

વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર

રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

g clip-path="url(#clip0_868_265)">