AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્યનો ખજાનો છે આ પાંદડાની ચા, બરફની જેમ ઓગળી જશે શરીરની ચરબી

તમાલપત્ર ફક્ત ભોજનમાં સુગંધ અને સ્વાદ ઉમેરવાનું કામ નથી કતું, પરંતુ તેમાંથી બનેલી ચા આરોગ્ય માટે પણ બહુ લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તમાલપત્રની ચા પીવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે તેમજ ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

| Updated on: Dec 27, 2025 | 9:00 AM
Share
ભારતીય રસોઈમાં તમાલપત્રનું વિશેષ સ્થાન છે. સામાન્ય રીતે લોકો તેને બિરયાની કે શાકમાં સુવાસ લાવવા માટે વાપરે છે, પરંતુ તેની ઉપયોગિતા માત્ર સ્વાદ પૂરતી સીમિત નથી. તમાલપત્રથી સ્વસ્થ હર્બલ ચા પણ તૈયાર કરી શકાય છે, જે સ્વાદ અને આરોગ્ય બંનેનું સુંદર સંયોજન છે. લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જતો  આ મસાલો તેની કુદરતી સુગંધ અને ઔષધીય ગુણોથી અનેક તકલીફોમાં રાહત આપે છે. તમાલપત્રની ચા એકાદ નહીં, પરંતુ અનેક આરોગ્યલાભો પ્રદાન કરે છે.

1 / 6
આ ચાનું નિયમિત સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભદાયી છે. તે શરીરના મેટાબોલિઝમને સક્રિય કરે છે અને વધારાની ચરબી ઘટાડવામાં સહાયક બને છે. સાથે સાથે પાચન પ્રક્રિયાને સુધારી અપચો, ગેસ અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત આપે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને ઠંડી-શરદીથી બચાવે છે. આ ચા મનને શાંત રાખવામાં મદદ કરે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે. ખાસ કરીને રાત્રે પીવાથી અનિદ્રાની સમસ્યામાં ફાયદો જોવા મળે છે. ( Credits: AI Generated )

2 / 6
તમાલપત્ર તણાવ ઘટાડવામાં સહાયક છે, પાચનક્રિયાને વધુ સારી બનાવે છે અને વિવિધ ચેપોથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ, જીવાણુનાશક અને વાયરસ વિરોધી ગુણધર્મો ઘા ઝડપથી ભરાવામાં પણ ઉપયોગી બને છે. તમાલપત્રમાં વિટામિન A, B6 અને C જેવા મહત્વના પોષક તત્ત્વો સમાયેલાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. નિયમિત ઉપયોગથી રોગ સામે લડવાની શક્તિ વધે છે અને મેટાબોલિઝમ પણ સુધરે છે. ( Credits: AI Generated )

3 / 6
તમાલપત્રથી બનેલી ચા બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, તેથી તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે. સાથે જ તે ત્વચાના આરોગ્યને સુધારે છે અને ખીલ તથા કરચલીઓ જેવી સમસ્યાઓ ઘટાડવામાં સહાયક બને છે. આ ચા શ્વાસ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે અને શરીરમાંથી હાનિકારક તત્વો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ( Credits: AI Generated )

4 / 6
તમાલપત્રમાં રહેલા બળતરા ઘટાડનારા ગુણધર્મો શરીરની બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, તેની કુદરતી સુગંધ સાઇનસ જેવી સમસ્યાઓમાં રાહત આપી શ્વાસપ્રક્રિયાને સરળ બનાવે છે. ( Credits: AI Generated )

5 / 6
આયુર્વેદના જાણકારો મુજબ તમાલપત્રની ચા તૈયાર કરવાની રીત બહુ સરળ છે. એક કપ પાણી લો અને તેમાં 2થી 3 તમાલપત્ર નાખો. સ્વાદ તથા આરોગ્યલાભ વધારવા માટે તેમાં તજનો નાનો ટુકડો, આદુનો ટુકડો અથવા થોડો લીંબુનો રસ ઉમેરી શકાય છે. આ મિશ્રણને લગભગ 5થી 10 મિનિટ સુધી ધીમે ઉકાળો. પછી ગેસ બંધ કરીને ઢાંકણ મૂકીને 2–3 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ચા ગાળી લો, ઇચ્છા મુજબ મધ ઉમેરો અને હળવી ગરમ હાલતમાં પીવો. શ્રેષ્ઠ લાભ માટે આ ચા રોજ સવારે અથવા સાંજે ખાલી પેટે લેવાં સલાહ આપવામાં આવે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">