23 સ્પીકર, 48 ઇંચનું TV…ફ્રિજ, બેડરૂમ જેવો આરામ! લોન્ચ થઈ આ શાનદાર કાર, કિંમત છે આટલી

Lexus Indiaએ તેની LM 350h લક્ઝરી MPV લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને શાનદાર સુવિધાઓથી સજ્જ આ કાર દેશની સૌથી મોંઘી અને વૈભવી MPV છે. કંપની આ કારને 4 સીટર અને 7 સીટર બંને વિકલ્પો સાથે લોન્ચ કરી છે. 4 સીટર વેરિઅન્ટમાં તમને કેબિનની અંદર મહત્તમ જગ્યા મળશે અને તેના ઈન્ટિરિયરને ઘરની જેમ સજાવવામાં આવ્યું છે.

| Updated on: Mar 20, 2024 | 9:33 PM
Lexus India એ તેની LM 350h લક્ઝરી MPV લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને શાનદાર સુવિધાઓથી સજ્જ આ કાર દેશની સૌથી મોંઘી અને વૈભવી MPV છે.

1 / 7
કંપની આ કારને 4 સીટર અને 7 સીટર બંને વિકલ્પો સાથે લોન્ચ કરી છે. 4 સીટર વેરિઅન્ટમાં તમને કેબિનની અંદર મહત્તમ જગ્યા મળશે અને તેના ઈન્ટિરિયરને ઘરની જેમ સજાવવામાં આવ્યું છે.

2 / 7
આ લક્ઝરી MPVમાં પેનલ ગ્લોસ પણ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પ્રાઈવસી અને પાર્ટીશન તરીકે કરી શકાય છે. મુસાફરી દરમિયાન આગળ અને પાછળના કેબિન વિભાગોને સંપૂર્ણપણે અલગ રૂમમાં વિભાજિત કરી શકાય છે.

3 / 7
Lexus LM 350Hની કેબિનમાં 48-ઇંચનું વિશાળ ટેલિવિઝન, 23 સ્પીકર્સ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને પિલો સ્ટાઇલ હેડરેસ્ટ છે. કંપનીએ મુસાફરોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ ઉપરાંત નાનું ફ્રિજ, ફોલ્ડેબલ ટેબલ, વાયરલેસ ફોન ચાર્જર, પુસ્તકો વાંચવા માટે રીડિંગ લાઇટ વગેરે, વેનિટી મિરર વગેરે જેવી સુવિધાઓ આપી છે.

4 / 7
કંપનીએ Lexus LMમાં એક નવી વોઈસ કંટ્રોલ સિસ્ટમ પણ આપી છે, જેના વિશે કંપનીનો દાવો છે કે આ દુનિયાની એક અનોખી વોઈસ કંટ્રોલ સિસ્ટમ છે જે કારની અંદર પાછળના મુસાફરો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.

5 / 7
આ કારમાં ડિજિટલ રિયર-વ્યૂ મિરર, પેનોરેમિક-વ્યૂ મોનિટર, ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) છે. આ ઉપરાંત તે પ્રી-ક્રેશ સેફ્ટી, ડાયનેમિક રડાર ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ, પ્રોએક્ટિવ ડ્રાઈવિંગ આસિસ્ટ અને એડવાન્સ ડ્રાઈવર રિસ્પોન્સ સિસ્ટમ સહિત આ કાર રિમોટ ફંક્શન સાથે એડવાન્સ પાર્ક અને ટ્રાફિક જામ સપોર્ટ સાથે આવે છે.

6 / 7
કંપનીએ પહેલાથી જ Lexus LM 350Hનું બુકિંગ શરૂ કરી દીધું હતું. આ દેશની સૌથી લક્ઝુરિયસ મલ્ટી પર્પઝ વાહનોમાંની એક છે. ભારતમાં રૂ. 2 કરોડની પ્રારંભિક કિંમતે તેને લોન્ચ કરવામાં આવી છે. (Image - Lexus)

7 / 7

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">