AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : દિલ્હી મેટ્રોમાં મહિલાનો ફોટો ક્લિક કરવા બદલ CISF જવાન સામે ગુનો નોંધાયો, નિયમો જાણો

મેટ્રોમાં CISF કર્મચારીઓને મુસાફરોની પરવાનગી વગર ફોટો અને વીડિયો બનાવવાની સખત મનાઈ છે. દુવ્યવહાર પર ઝીરો ટોલરેન્સની નીતિ છે. જેના હેઠળ દોષિતને કડક કાર્યવાહી થઈ શકે છે.

| Updated on: Aug 17, 2026 | 9:10 AM
Share
દિલ્લીના મેટ્રોમાં CISFના એક જવાન પર મહિલાનો ફોટો ક્લિક કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલો દિલ્લી AIIMS મેટ્રો સ્ટેશનનો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી CISFએ આરોપી સહાયક ઉપનિરીક્ષક એ.કે.સિંહને તત્કાળ પ્રભાવથી નિલંબિત કર્યા છે. આ સાથે આ મામલાની ઉચ્ચ સ્તરીય વિભાગના તપાસના આદેશ આપ્યા છે. તો ચાલો જાણીએ ફોટો અને વીડિયોને લઈ દિલ્લી મેટ્રોમાં CISF અધિકારીઓનો નિયમ શું છે.

1 / 7
દિલ્લી મેટ્રોમાં તૈનાત કેન્દ્રિય ઔદ્યગિક સુરક્ષા બળના અધિકારીઓ અને જવાનો મુસાફરોની સુરક્ષા,શાલીનતા અને આચરણના કડક નિયમોનું પાલન કરવાનું હોય છે. કોઈ પણ પ્રકારના વ્યવ્હાર અથવા પદની મર્યાદાનું ઉલ્લંધન કરવા પર તેમને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તેમજ તેના વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવે છે. જવાનોનું કર્તવ્ય યાત્રિકોની સુરક્ષાની સાથે તેની સાથે સારો વ્યવ્હાર કરવાનો પણ છે.

2 / 7
કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ કર્મચારીઓને યાત્રિકોની ગુપ્ત અથવા પરવાનગી વગર ફોટો ક્લિક કરવો કે વીડિયો બનવવા પર ચોખ્ખી ના છે.આ આચાર નિયમો અને નૈતિકતાનું ઉલ્લંઘન છે અને તેના પરિણામે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને વિભાગીય તપાસ પણ થઈ શકે છે.

3 / 7
CISF અધિકારી અને જવાન મુસાફરોની પરવાનગી વગર તેનો ફોટો ક્લિક કરી શકતા નથી. દુવ્યવ્હાર પર ઝીરો ટોલરેન્સ નીતિ. અધિકારીઓ દ્વારા નાગરિકોની પરવાનગી વગર રેકોર્ડ કરવો કે ફોટો ક્લિક કરવા પર ફોર્સના આંતરિક દિશાનિર્દેશો હેઠળ ગંભીર વ્યવ્હાર સંબંધી દુવ્યવ્હાર માનવામાં આવે છે.

4 / 7
સંવેદનશીલ સુરક્ષા ક્ષેત્રો, કંટ્રોલ રુમ અથવા ઓપરેશનલ સુરક્ષા વિસ્તારો, કંટ્રોલ રૂમ અથવા ઓપરેશનલ સાધનોના ફોટોગ્રાફ લેવા સામાન્ય રીતે સામાન્ય લોકો અને ફરજ પરના કર્મચારીઓ બંને માટે પ્રતિબંધિત છે.

5 / 7
 જ્યારે પણ ગણવેશધારી કર્મચારીઓ સામે ગેરવર્તણૂક અથવા ઉત્પીડનના આરોપો મૂકવામાં આવે છે, ત્યારે સત્તાવાર વિભાગીય અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવે છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

g clip-path="url(#clip0_868_265)">