AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિનોદ કાંબલીના જીવન પર બનશે વેબ સિરીઝ, ફિલ્મ નહીં બનાવવાનું દિગ્દર્શકે આપ્યું આ ખાસ કારણ

વિનોદ કાંબલીનું ક્રિકેટ જીવન જેટલું ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે, તેટલી જ તેની કહાની પડદા પર રસપ્રદ બની શકે છે. હવે કાંબલીના જીવન પર ફિલ્મ નહીં, પરંતુ વેબ સિરીઝ બનાવવાની તૈયારી છે. દિગ્દર્શક અભિજીત દેશપાંડેએ જણાવ્યું કે કાંબલીના જીવનમાં એટલી બધી ઘટનાઓ અને નાટકીય વળાંકો છે કે તેને એક ફિલ્મમાં સમાવી શકાય તેમ નથી.

| Updated on: Aug 15, 2026 | 8:47 PM
Share
વિનોદ કાંબલીના જીવન પર આધારિત આ વેબ સિરીઝનું નામ ‘કાંબલી’ રાખવામાં આવ્યું છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE5એ પણ પોતાની નવી કન્ટેન્ટ યાદીમાં આ સિરીઝનો સમાવેશ કર્યો છે. આ પ્રોજેક્ટનું નિર્દેશન અભિજીત દેશપાંડે કરશે, જ્યારે નિર્માણ રવિ ભાગચંદકાની 200 નોટઆઉટ પ્રોડક્શન્સ સાથે જોડાયેલું છે.

1 / 5
દેશપાંડેએ જણાવ્યું કે તેમણે કાંબલીની કહાની પર 2019થી કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેને મરાઠી ફીચર ફિલ્મ તરીકે બનાવવાનો વિચાર હતો, પરંતુ કાંબલીના જીવન વિશે વધુ સંશોધન કરતાં તેમને લાગ્યું કે ફિલ્મનું માધ્યમ આ કહાની માટે પૂરતું નથી.

2 / 5
કાંબલીની ક્રિકેટ કારકિર્દી, શાનદાર શરૂઆત, મોટી સફળતાઓ અને ત્યારબાદ આવેલા વ્યક્તિગત તથા વ્યાવસાયિક સંઘર્ષોને સિરીઝમાં વિસ્તારથી રજૂ કરવામાં આવશે. દિગ્દર્શકનું કહેવું છે કે આ માત્ર ક્રિકેટની કહાની નહીં, પરંતુ એક માણસની સફર હશે.

3 / 5
હાલ સિરીઝ માટે કાસ્ટિંગ નક્કી થયું નથી. ટીમ કાંબલીના વ્યક્તિત્વ સાથે સામ્ય ધરાવતા નવા ચહેરાની શોધમાં છે. શૂટિંગની તારીખો પણ અંતિમ નથી, પરંતુ અહેવાલ મુજબ નિર્માતાઓ આગામી સમયમાં પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં છે.

4 / 5
કાંબલીની કહાનીમાં ક્રિકેટ ઉપરાંત જીવનના અનેક પાસાં જોડાયેલા છે. બાળપણના મિત્ર સચિન તેંડુલકર સાથેની સફરથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મળેલી સફળતા અને ત્યારબાદના સંઘર્ષ સુધીના અનેક અધ્યાય આ સિરીઝમાં જોવા મળી શકે છે. તેથી કાંબલીના ચાહકો માટે આ પ્રોજેક્ટ ખાસ બની શકે છે. (PC:PTI/X/INSTAGRAM)

5 / 5

IND vs SL: શુભમન ગિલ-ગૌતમ ગંભીરે શ્રીલંકામાં ફરકાવ્યો ત્રિરંગો, ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ VIDEO

Follow Us
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

g clip-path="url(#clip0_868_265)">