AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂજા કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જવો એ ‘શુભ’ કે ‘અશુભ’? શાસ્ત્રો અનુસાર, શું ‘સંકેત’ મળે છે?

પૂજા-પાઠ દરમિયાન દીવો પ્રગટાવવો એ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવે એવામાં જો પૂજા કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જાય, તો મનમાં શંકા ઊભી થાય છે કે આ શુભ સંકેત છે કે અપશુકન?

| Updated on: Aug 15, 2026 | 7:26 PM
Share
પૂજા-પાઠ દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. કોઈ પણ દેવી-દેવતાઓના આહ્વાન પહેલાં દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. દીવો શુભતા, સકારાત્મક ઊર્જા અને પ્રકાશનું પ્રતીક છે. દીવાની જ્યોત મનને શાંત કરવા અને પૂજા દરમિયાન એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે. જો કે, ઘણી વખત અચાનક દીવો ઓલવાઈ જાય છે. એવામાં મનમાં સવાલ ઊભો થાય છે કે, આને શુભ માનવામાં આવે કે અપશુકન? ધાર્મિક માન્યતાઓમાં દીવો ઓલવાઈ જવા સાથે જોડાયેલા ઘણા સંકેતો દર્શાવવામાં આવ્યા છે.

1 / 6
પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો એ એકાગ્રતાની કમીનો સંકેત પણ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે હંમેશા મનને શાંત અને ધ્યાન એકાગ્ર રાખવું જોઈએ. જો દીવો વારંવાર ઓલવાઈ રહ્યો હોય, તો પૂજા દરમિયાન તમારું ધ્યાન ભટકવાથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

2 / 6
કેટલીક ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ અનુસાર, દીવો ઓલવાઈ જવાને આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા અથવા વાસ્તુ દોષ સાથે પણ જોડીને જોવામાં આવે છે. કેટલાક લોકો આને દેવી-દેવતાઓની નારાજગીનો સંકેત માને છે. જો કે, સામાન્ય પરિસ્થિતિમાં પવન ફૂંકાવા, તેલ કે ઘી ઓછું હોવા જેવા કારણોથી પણ દીવો ઓલવાઈ શકે છે.

3 / 6
પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો એ પિતૃઓની નારાજગી સાથે પણ જોડવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ઇષ્ટદેવ અને ભગવાન પાસે ક્ષમા યાચના (પ્રાર્થના) કરવાની વાત કહેવામાં આવી છે. માન્યતા અનુસાર, શ્રદ્ધા અને સાચા મનથી ફરીથી પૂજા કરવાથી નકારાત્મકતા દૂર કરવામાં મદદ મળી શકે છે.

4 / 6
પૂજા દરમિયાન દીવો અચાનક ઓલવાઈ જવો શુભ સંકેત માનવામાં આવતો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આને આવનારા સમયમાં કોઈ કામમાં અડચણ કે બાધા આવવાની આશંકા સાથે જોડીને જોવામાં આવે છે. જો કે, દર વખતે આ કોઈ અનહોનીનો જ સંકેત હોય, તેવું જરૂરી નથી.

5 / 6
જો પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તો તેને ફરીથી પ્રગટાવી શકાય છે. દીવો ફરીથી સળગાવતા પહેલા તેલ કે ઘીનું પ્રમાણ ચકાસી લો. જો વાટ નાની કે જાડી થઈ ગઈ હોય, તો નવી અને યોગ્ય માપની વાટ મૂકો. ત્યારબાદ ઈશ્વર પાસે ક્ષમા માંગીને દીવો ફરીથી પ્રગટાવી શકો છો. દીપ પ્રજ્વલિત કરતી વખતે શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસંપદામ્।  શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોऽસ્તુ તે॥ આ મંત્રનો જાપ કરવો.

6 / 6
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.)

બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

Follow Us
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

g clip-path="url(#clip0_868_265)">