16 August 2026

નાની ઉંમરે વાળ સફેદ થવાના 7 મુખ્ય કારણ !

Photo Credit - iStock

આનુવંશિકતા વાળ સમય પહેલાં સફેદ થવાનું એક મોટું કારણ હોઈ શકે છે.

Photo Credit - iStock

વિટામિન B12, D અને આયર્નની ઉણપથી પણ વાળ સફેદ થઈ શકે છે.

Photo Credit - iStock

વધુ પડતા તણાવથી ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં વધારો થાય છે.

Photo Credit - iStock

તેના કારણે વાળના મૂળને નુકસાન પહોંચી થઈ શકે છે.

Photo Credit - iStock

કેમિકલવાળા શેમ્પૂ અને હેર ડાયનો વધુ ઉપયોગ વાળ પર નકારાત્મક અસર કરી શકે છે.

Photo Credit - iStock

હેર ડ્રાયર અને સ્ટ્રેટનરનો વારંવાર ઉપયોગ ટાળવો જોઈએ.

Photo Credit - iStock

થાયરોઇડના સમસ્યાથી પણ નાની ઉમરે વાળ સફેદ થઈ શકે છે.

Photo Credit - iStock

ડાયટમાં લીલા શાકભાજી, દૂધ અને ડ્રાયફ્રુટનો સમાવેશ કરવો જોઈએ.

Photo Credit - iStock

પૂરતી ઊંઘ લો અને તણાવ ઘટાડો, જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લો.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock