AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસ-એસિડિટીથી લઈને વજન નિયંત્રણ સુધી, વરિયાળીનું પાણી પીવાના છે 5 અસરકારક ફાયદા !

મોટાભાગે લોકો ભોજન કર્યા પછી વરિયાળીનું પાણી પીવાનુ પસંદ કરે છે. વરિયાળીનો ઉપયોગ પાચન અને દૈનિક આરોગ્ય સંબંધિત વિવિધ રીતે કરવામાં આવે છે. પરંતુ તેનું સેવન યોગ્ય માત્રામાં અને પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.

| Updated on: Aug 16, 2026 | 2:34 PM
Share
પાચનમાં સુધારો : વરિયાળીનું પાણી પેટમાં પાચક ઉત્સેચકો અને ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને વધારે છે. જે ખોરાકને ઝડપથી અને સરળતાથી પચાવવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું કરે છે દૂર : વરિયાળીનું પાણી પેટના સ્નાયુઓને આરામ આપે છે. ખાધા પછી ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
શ્વાસની દુર્ગંધ કરે છે દૂર : વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરી શકે છે. શ્વાસને તાજગીભર્યો રાખી શકે છે. (Image Source | iStock)

3 / 6
શરીરને ડિટોક્સિફાઇ : વરિયાળીનું પાણી એક હળવું ડિટોક્સિફાયર છે. જે પાચન દરમિયાન બનેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
વજન નિયંત્રણમાં કરે છે મદદ : વરિયાળીનું પાણી ચયાપચયને ઝડપી બનાવે છે. ભોજન કર્યા પછી થતી અનાવશ્યક ક્રેવિંગને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, શેવિંગ પછી એલોવેરા જેલ લગાવશો તો ત્વચા પર થશે આ 5 ફાયદા !

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">