15 August 2026
શું ડાયાબિટીસના દર્દીઓ ભીંડા ખાઈ શકે ?
Photo Credit - iStock
ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટમાં ખાસ કાળજી લેવી જરૂરી હોય છે.
ભીંડા ઘણા લોકોની પ્રિય શાકભાજી છે.
ભીંડા એક એવી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
નિષ્ણાતોના મતે, ડાયાબિટીસના દર્દીઓ ભીંડાનું સેવન કરી શકે છે.
ભીંડામાં ફાઇબર હોય છે, જે શરીરના પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
ભીંડા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ભીંડામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે.
નિષ્ણાતોના મતે, ભીંડા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકો છે.
ભીંડામાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે.
જે શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
ખોરાકમાં ખાંડ ઓછી કરવાના 10 અદભૂત ફાયદા જાણો !
તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો