AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૈફ અલી ખાનના 56મા જન્મદિવસ પર કરીનાએ સુંદર ફોટો શેર કર્યા

સૈફ અલી ખાનનો આજે 56મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. કરિના કપૂરે પતિને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ સાથે કેટલાક સુંદર ફોટો પણ શેર કર્યા છે.

| Updated on: Aug 17, 2026 | 8:30 AM
Share
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. ખાસ વાત એ છે કે, આ ફોટો શેર કરતા પહેલા તેમણે સૈફની પસંદનું પણ ધ્યાન રાખ્યું છે. ફોટો બંનેના યાદગાળ પળો અને મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે.

1 / 6
ફોટો શેર કરતા કરીનાએ સૈફને પોતાનો ફોરવર રાઈડ અને ડાઈ કહ્યું છે. તેમણે કહ્યું તારા વગર જિંદગી કેટલી કંટાળાજનક છે.મારા હંમેશાના સાથી ને જન્મદિવસની શુભકામના. કરીના કપૂરે મજાકના અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

2 / 6
કરીનાની પોસ્ટ બાદ, ચાહકો આ કપલ પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે. બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝે પણ કોમેન્ટ કરી અને સૈફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મલાઈકા અરોરા, ફરહાન અખ્તર, સંજય કપૂર, ઝોયા અખ્તર અને સબા પટૌડી સહિત ઘણા સ્ટાર્સે પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.

3 / 6
જો વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો. સૈફ અલી ખાન ટુંક સમયમાં પ્રિયદર્શનની અપકમિંગ એક્શન ફિલ્મ હૈવાનમાં અક્ષય કુમારની સાથે અનેક વર્ષો પછી સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ફિલ્મમાં બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

4 / 6
સૈફ અલી ખાન અને કરિના કપૂરે 2012માં લગ્ન કર્યા હતા. બંને 2 દીકરાના માતા-પિતા છે. લગ્ન પહેલા બંને અનેક ફિલ્મોમાં સાથે જોવા મળી ચૂક્યા છે. આ જોડીને ચાહકો પ્રેમીથી સૈફીના કહે છે.

5 / 6
કરીના કપૂર ટુંક સમયમાં મેધના ગુલઝારની ફિલ્મ દાયરામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

6 / 6

પટૌડી પરિવારના દીકરાએ કર્યા 2 વખત લગ્ન, 4 બાળકોના પિતા સૈફ અલી ખાનનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">