AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી બાદ યોજાશે BCCIની ખાસ બેઠક, ચીફ સિલેક્ટર અંગે લેવાશે મોટો નિર્ણય

હાલ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. આ શ્રેણી WTC ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન, કોચ અને ચીફ સિલેક્ટર માટે પણ આ શ્રેણી ખાસ છે. ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી બાદ BCCI ખાસ બેઠક યોજશે અને ચીફ સિલેક્ટર અંગે મોટો નિર્ણય લેશે.

| Updated on: Aug 15, 2026 | 5:56 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા પછી, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. અહેવાલ છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી BCCIના અધિકારીઓ અજિત અગરકર સાથે બેઠક કરી શકે છે.

1 / 5
એક અહેવાલ મુજબ, આ બેઠકનો મુખ્ય હેતુ અજિત અગરકરના કાર્યકાળ અંગે નિર્ણય લેવાનો રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI અગરકરનો કાર્યકાળ વધુ એક વર્ષ વધારવાનું વિચારી રહ્યું છે.

2 / 5
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ આ વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. જોકે, નિયમ અનુસાર તેનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવી શકાય છે.

3 / 5
અજિત અગરકરનો કાર્યકાળ વધારવાનો BCCI નો ઈરાદો 2027ના વર્લ્ડ કપ સાથે પણ જોડાયેલો છે. BCCI તેને તે ICC ટુર્નામેન્ટ સુધી જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે. જોકે, અગરકર સાથે મુલાકાત કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

4 / 5
અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ભવિષ્ય અંગે પસંદગીકારો અને BCCI વચ્ચેના મતભેદોને ધ્યાનમાં રાખીને આ બેઠક થઈ રહી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ જ ગયા વર્ષે રોહિત શર્માને વનડે કેપ્ટનશીપ પરથી દૂર કર્યો હતો અને શુભમન ગિલને નવો કેપ્ટન નિયુક્ત કર્યો હતો. (PC: PTI)

5 / 5

IND vs SL: 15 ઓગસ્ટે 100 રન.. સ્વતંત્રતા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો પડિકલ

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

g clip-path="url(#clip0_868_265)">