ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તેઓ તેમના ફોન અને લેપટોપ પણ ચાર્જ કરતા રહે છે. પરંતુ, ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે ટ્રેનમાં લેપટોપને ક્યારેય ચાર્જ ન કરો નહીં તો તે લેપટોપની બેટરીને અસર કરી શકે છે.

Jan 07, 2022 | 7:52 PM
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 07, 2022 | 7:52 PM

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે ઘણીવાર તેમની સાથે લેપટોપ રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ટ્રેનમાં જ ચાર્જ કરે છે. પરંતુ, ટ્રેનમાં લેપટોપને ચાર્જ ન કરવુ જોઇએ, કેમકે તેનાથી લેપટોપની બેટરીને અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ શા માટે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવુ જોઇએ.

1 / 5
તમને જણાવી દઈએ કે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવા પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવે છે. મળતા અહેવાલો અનુસાર ભારતમાં ટ્રેનમાં 110V DC પાવર સપ્લાય છે. જ્યારે લેપટોપ ચાર્જર 110/220V AC સપ્લાય પર કામ કરે છે. તેથી ટ્રેનમાં લેપટોપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

2 / 5
ઘણી વખત ટ્રેનમાં લેપટોપ ચાર્જર પણ સપોર્ટ કરતું નથી અથવા તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી જ લેપટોપને ચાર્જ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ઘણી ટ્રેનોમાં લેપટોપને પાવર સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે. લેપટોપ ચાર્જર એડવાન્સ્ડ હોય છે, તેથી તે જે તે પાવર મુજબ પાવર એડજસ્ટ કરે છે, તેથી કોઈ સમસ્યા નથી.

3 / 5
આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

4 / 5
જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati