નાની અમથી ભૂલથી પણ લેપટોપમાં થઈ શકે છે બ્લાસ્ટ ! જો દેખાય આ લક્ષણો તો ચેતી જજો
શું તમે જાણો છો કે ફોનની જેમ લેપટોપમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે? એક નાનકડી બેદરકારીથી લેપટોપમાં આગ લાગી શકે છે જો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો તમે લેપટોપને ફાટતા બચાવી શકો છો.
Most Read Stories