AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patil Surname History : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને સીઆર પાટીલની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાટીલ અટકનો અર્થ શું થાય છે.

| Updated on: Jun 19, 2025 | 12:24 PM
Share
પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે. પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

1 / 8
મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો

2 / 8
આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

3 / 8
 પાટીલ અટક  મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

4 / 8
મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

5 / 8
બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

6 / 8
પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

7 / 8
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ

ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video

Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે

વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા

g clip-path="url(#clip0_868_265)">