AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો દૂનિયાના સૌથી વધારે MPને બેસવાની વ્યવસ્થા ધરાવતા પાર્લામેન્ટ, નવા સંસદ ભવન બાદ ભારત કયા સ્થાને પહોચશે, જુઓ Photos

દૂનિયામાં 239 દેશો પોતાની પાર્લામેન્ટ ધરાવે છે, ત્યારે દૂનિયાના દેશોના લોકો પોતાનું નેતુત્વ કરવા માટે પોતાના MPને પાર્લામેન્ટમાં મોકલે છે, જેના દ્વારા પોતાના પશ્નો દેશ સામે રાખી શકે છે, દૂનિયાના અનેક દેશો પોતાના દેશમાં જરૂરીયાત મુજબ MPની સંખ્યા નક્કિ કરે છે ભારતમાં પણ હાલમાં જ નવુ સંસદ ભવન બન્યું છે, ત્યારે ભારતમાં પણ MPની સીટમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલે જાણીઓ કયા દેશ પાસે કેટલા MP છે અને તેમાં ભારતનું કયું સ્થાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:52 PM
Share
10માં નંબર પર જાપાન આવે છે, જાપાનના પાર્લામેન્ટમાં 707 સભ્યો છે અને તે જાપાનના વિવિધ પશ્નોને સંસદમાં ઉઠાવે છે.

1 / 11
જ્યારે 9માં નંબરે ઈન્ડોનેશીયા આવે છે તેના પાર્લામેન્ટમાં 711 સભ્યો છે અને તે ઈન્ડોનેશીયાના વિવિધ પ્રશ્નોનું સમાધાન માટે પાર્લામેન્ટમાં મળે છે અને વિવિધ પશ્નો પર ચર્ચા કરે છે.

2 / 11
યુરોપિયન યુનિયન આ લિસ્ટમાં 8માં સ્થાને આવે છે તેમાં 732 સભ્યો છે, તેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 11
જ્યારે તેમાં 7મો નંબર થાઈલેન્ડ ધરાવે છે, થાઈલેન્ડમાં ટોટલ 750 સભ્યો છે અને તે પોતાના દેશની સમસ્યા પાર્લામેન્ટમાં રાખે છે.

4 / 11
આ લીસ્ટમાં 6ઠા નંબર પર જર્મની આવે છે, જર્મનીમાં ટોટલ 805 મેંમર છે અને પોતાના દેશના વિવિધ પશ્નોનોનું નિરાકરણ લાવવા માટે ચર્ચા કરે છે.

5 / 11
જ્યારે 5માં નંબર પર ઈજીપ્તનો સમાવેશ થાય છે અને તેમાં 896 એમપી છે, અને તેને પાર્લામેન્ટ ઓફ ઈજીપ્ત કહેવામાં આવે છે.

6 / 11
4થા નંબર પર ફ્રાન્સ આવે છે અને તેમના પાર્લામેન્ટને ફ્રાન્સ પાર્લામેન્ટ કહેવામાં આવે છે અને તેમાં 925 સભ્યો બેસે અને પોતાના પશ્નો રજૂ કરે છે

7 / 11
આ લિસ્ટમાં 3જા નંબર પર ભારત આવે છે અને ભારતમાં પહેલા 793 સભ્યોની બેસવાની વ્યવસ્થા હતી, હવે નવા સંસદ ભવનમાં તેને વધારીને 1272 કરવામાં આવી છે. જો કે ભારત આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. ભારતના સંસદને પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે

8 / 11
જ્યારે 2જા નંબર પર યુનાઇટેડ કિંગડમ આવે છે તેમાં 1427 સભ્યો બેસી શકે છે અને પોતાના પશ્નો પર સરકારને સવાલ જવાબ કરી શકે છે.

9 / 11
જ્યારે આ લિસ્ટમાં પહેલા નંબર પર ચાઈના આવે છે, તેના બિલ્ડિંગને નેશનલ પીપલ કોંગ્રેસ કહેવામાં આવે છે અને તેમાં કુલ 2977 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

10 / 11
જ્યારે દૂનિયામાં એક એવો દેશ પણ છે જેના માત્ર સાત જ સભ્યો છે અને તે પોતાના દેશની વિવિધ સમસ્યાનું પાર્લામેન્ટમાં ચર્ચા કરે છે અને આ દેશનું નામ વેટિકન સિટી છે. સભ્યો જે ઈમારતમાં બેસે છે તેને પોન્ટીફીકલ કમિશન ફોર વેટિકન સિટી સ્ટેટ કહેવામાં આવે છે.

11 / 11
g clip-path="url(#clip0_868_265)">