બજારમાંથી ખરીદેલી પાણીની બોટલના ઢાંકણના રંગ દર્શાવે છે પાણીની ગુણવત્તા, જુઓ ફોટા

આપણે કોઈ પણ જગ્યાએ જઈએ સરળતાથી પાણીની બોટલ ખરીદી શકીએ છીએ. જો તમે ધ્યાનથી જોયુ હશે પાણીની બોટલ પરનું ઢાંકણ અલગ અલગ રંગના હોય છે. જેમાં સફેદ, કાળો, લીલો અને વાદળી રંગના ઢાંકણનો શું અર્થ છે તે જાણીશું.

| Updated on: Jun 18, 2024 | 12:21 PM
આપણે બધા જ બહાર જઈએ અને પાણી લઈ જવાનું ભૂલી ગયા હોય ત્યારે બજારમાંથી પાણીની બોટલ ખરીદતા હોઈએ છે. તેના પર આપણે ઘણી વખત જોયુ હશે કે તેના ઉપરના ઢાંકણાનો રંગ અલગ - અલગ હોય છે. આ જુદાં- જુદાં રંગના ઢાંકણાનો શું અર્થ થાય છે.

1 / 5
પાણીની બોટલનું ઢાંકણ સફેદ રંગનું હોય તો તેનો અર્થ એ છે કે બોટલનું પાણી પ્રોસેસ કરેલું છે.

2 / 5
તેમજ વાદળી ઢાંકણ વાળી પાણીની બોટલનો અર્થ છે કે ઝરણામાંથી પાણી ભરવામાં આવ્યુ છે.

3 / 5
બજારમાંથી પાણીની બોટલ ખરીદી હોય તેનું ઢાંકણ કાળુ હોય તો તેનો મતલબ કે પાણી આલ્કલાઇન છે.

4 / 5
જો બજારમાંથી ખરીદેલી પાણીની બોટલનું ઢાંકણ લીલા રંગનું હોય તો તેનો અર્થ એ છે કે પાણીમાં ફ્લેવર ઉમેરવામાં આવ્યું છે.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">