રિયા કપૂર-કરણ બૂલાનીના લગ્નની પાર્ટીમાં 13 હજારનો ડ્રેસ પહેરીને પહોંચી ખુશી કપૂર, તમે પણ ખરીદી શકો છો આ ડ્રેસ

રિયા કપૂર (Rhea Kapoor) અને તેના હસબન્ડ કરણ બૂલાનીએ (Karan Bulani) લગ્ન બાદ અનિલ કપૂરના મુંબઇના જુહુમાં સ્થિત ઘર પર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં ઘણી બધી હસ્તીઓ સામેલ થઇ હતી.

1/7

2/7
આ પાર્ટીમાં અનિલ કપૂરના મોટા ભાઇ બોની કપૂર અને તેમની બંને દિકરી જાનવી કપૂર (Janhvi Kapoor) અને ખુશી કપૂર (Khushi Kapoor) પણ સામેલ હતી. આ પાર્ટીમાં ખુશી કપૂર કઇંક અલગ અંદાજમાં જોવા મળી હતી.

3/7
ખુશી કપૂરે વ્હાઇડ કલરનું ફ્લોરલ પફ-સ્લિવ મિડી ડ્રેસ પહેર્યો હતો. આ સમર વેડિંગ માટે એક પરફેક્ટ લુક હતો જેને તમે પણ તમારા વોર્ડરોબમાં સામેલ કરવા માંગશો.

4/7
ખુશીની આ ડ્રેસ બ્રિટીશ લગ્ઝરી વુમેન્સવેયર લેબલ હાઉસ સીબીની છે. તેની કિંમત 15 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ખુશીએ સ્ટ્રેચ કોટન પોપલીન ડ્રેસને પસંદ કર્યો જે ખૂબ સુંદર ફ્લોરલ પ્રિન્ટ સાથે છે.

5/7
ખુશીના આ મિડિ-લેન્થ ડ્રેસમાં ફુલ્લી-લાઇંડ બોડિસ જે ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમાં બ્રોડ સ્કવેર નેકલાઇન સાથે ડ્રેન્ડી રિબિન આપવામાં આવી છે.

6/7
જો તમે પણ ખુશીની આ ડ્રેસથી ઇમ્પ્રેસ છો અને તમે તેને ખરીદવા માંગો છો તો તમારે આ ડ્રેસ માટે ફક્ત 13,235 રૂપિયા ખર્ચવા પડશે.

7/7
આ ડ્રેસની સાથે ખુશીએ નેકલેસ, હૂપ્ડ ઇયરિંગ્સ, વ્હાઇટ પોઇન્ટેડ સ્ટીલેટોસ, પ્રાડાની એક રી-એડિશન 2000 મિની શીયરલિંગ બેગ અને એક બ્રેસલેટ કેરી કર્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati