AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 4 રાશિવાળાના અચ્છે દિન શરૂ! જુલાઈ મહિનો શરૂ થતાં જ કરિયરમાં મળશે ‘અણધારી સફળતા’, ચારેય બાજુથી થશે ‘ફાયદો’

જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ મહિને સૂર્ય અને શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે, જેની સીધી અસર 4 ભાગ્યશાળી રાશિ લોકોના જીવન પર પડશે. શુક્રનું આ ગોચર 4 રાશિના જાતકોનું નસીબ બદલી શકે છે અને તેમને કરિયરમાં મોટી પ્રગતિ મળી શકે છે.

| Updated on: Jun 27, 2026 | 5:43 PM
Share
જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં 'શુક્ર ગ્રહ' કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્રનું આ ગોચર 4 જુલાઈએ થશે, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈએ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરી જશે. ભૌતિકતાના કારક શુક્ર અને આત્મવિશ્વાસ તેમજ સરકારી ક્ષેત્રના કારક સૂર્યનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે.

1 / 5
મેષ રાશિ: જુલાઈમાં 'સૂર્ય' તમારા ચોથા ભાવમાં ગોચર કરશે, જ્યારે શુક્રનું ગોચર પાંચમા ભાવમાં થશે. આથી તમે કરિયરના ક્ષેત્રમાં તમારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરી શકશો. વધુમાં, જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવાના છે, તેમને સફળતા મળી શકે છે. તમારા સારા કામના કારણે તમે કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ મેળવી શકો છો. મહિનાના મધ્યમાં આ રાશિના જાતકોને કરિયર સંબંધિત મોટી ખુશખબર પણ મળી શકે છે.

2 / 5
સિંહ રાશિ: તમારા માટે જુલાઈ મહિનો અણધારી સફળતા લઈને આવી શકે છે. કરિયરમાં ભૂતકાળમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી, તે દૂર થઈ શકે છે. વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકો અને વિદેશી વેપાર કરનારાઓને મોટી સિદ્ધિ મળવાના યોગ છે. કલાના ક્ષેત્રમાં તમે ઊંચાઈઓ આંબી શકો છો, કારણ કે શુક્ર તમારા લગ્ન ભાવમાં સ્થિત હશે.

3 / 5
કન્યા રાશિ: પ્રોફેશનલ લાઈફ (વ્યવસાયિક જીવન) ની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે પણ જુલાઈ મહિનો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. તમારા કામની પ્રશંસા થશે અને કેટલાક લોકોનો પગાર પણ વધી શકે છે. વેપારીઓને સારી ડીલ મળવાથી મોટો લાભ થઈ શકે છે. જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમને સફળતા મળી શકે છે. પબ્લિક ડીલિંગનું કામ કરનારાઓ માટે જુલાઈ મહિનો શુભ સમાચાર લઈને આવી શકે છે.

4 / 5
વૃશ્ચિક રાશિ: જુલાઈમાં શુક્ર ગ્રહનું ગોચર તમારા કરિયરના ભાવમાં થશે, તેથી તમને કાર્યક્ષેત્રમાં સારા બદલાવ જોવા મળી શકે છે. તમારા ભૂતકાળના કાર્યોનું તમને સારું પરિણામ મળી શકે છે. કેટલાક લોકોને મનગમતી જગ્યાએ બદલી (ટ્રાન્સફર) થવાના ખુશખબર મળી શકે છે. આ સિવાય બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. પૈતૃક વ્યવસાય કરનારાઓને સારો નફો મળવાના યોગ છે.

5 / 5
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

Shani Silver Pada 2027: 2027માં શનિનો ચાંદીનો પાયો! આ રાશિને મળશે ધન, સુખ અને પ્રગતિના સંકેત

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત

ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

g clip-path="url(#clip0_868_265)">