AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026: 5 લાખની વધુ વસ્તી ધરાવતા દેશે રચ્યો ઈતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો

ફૂટબોલના ઈતિહાસમાં એક નવી કહાની લખાઈ છે જેણે FIFA વર્લ્ડ કપ 2026 ના મંચ પર વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. માત્ર 5 લાખની વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ FIFA વર્લ્ડ કપ 2026 માં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં નોકઆઉટ સ્ટેજમાં પહોંચનાર તે વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો છે.

| Updated on: Jun 27, 2026 | 5:26 PM
Share
આફ્રિકાના પશ્ચિમ કિનારે સ્થિત માત્ર 5 લાખની વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો રમીને વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ (રાઉન્ડ ઓફ 32) માં સ્થાન મેળવ્યું છે. આ ડ્રો સાથે, કેપ વર્ડે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો છે.

1 / 6
પોતાનો પહેલો FIFA વર્લ્ડ કપ રમી રહેલા કેપ વર્ડેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આ અંડરડોગ ટીમ અજેય રહી અને એક પણ મેચ હાર્યા વિના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ મેળવ્યો.

2 / 6
પોતાની પહેલી મેચમાં, કેપ વર્ડેએ 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 થી ડ્રો કરીને સનસનાટી મચાવી હતી. પછી, બીજી મેચમાં, તેઓએ શાનદાર વાપસી કરી અને બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે 2-2 થી રોમાંચક ડ્રો રમ્યો. હવે, સાઉદી અરેબિયાને 0-0થી ડ્રો કરીને ટીમે 3 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.

3 / 6
હવે, કેપ વર્ડે રાઉન્ડ ઓફ 32 માં બીજા મોટા પડકારનો સામનો કરશે. તેઓ ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના સામે ટકરાશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, કારણ કે અંડરડોગ ટીમ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

4 / 6
કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોઝિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનથી સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા વધી ગઈ છે, ના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે.

5 / 6
સાઉદી અરેબિયા સામેની મેચમાં વોઝિન્હાએ ત્રણ જોરદાર ગોલ રોક્યા હતા, જેણે સાઉદી અરેબિયાને સ્તબ્ધ કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ ટાઈમમાં તેણે શાનદાર હેડરને બ્લોક કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં તેણે ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા કૂદકો માર્યો અને બોલ રોક્યો. 92મી મિનિટમાં વોઝિન્હાએ જોરદાર શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમનું નોકઆઉટમાં સ્થાન સુનિશ્ચિત થયું. (PC:PTI/GETTY)

6 / 6

Womens T20 World Cup: સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામે ભારતનું ‘ટ્રમ્પ કાર્ડ’, જો તેનું બેટ ચાલ્યું તો સેમિફાઈનલની ટિકિટ કન્ફર્મ!

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">