IPL જોવા માટે Jioનો બેસ્ટ રિચાર્જ પ્લાન…ડેટા સમાપ્ત થવાનું ‘નો ટેન્શન’

IPL 2024ની શરૂઆત સાથે Reliance Jioએ યુઝર્સ માટે એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. Jioના આ નવા પ્લાનની કિંમત 49 રૂપિયા છે, આ કિંમત પર આ પ્લાન એરટેલના 49 રૂપિયાવાળા પ્લાન સાથે ટક્કર આપશે. ત્યારે આજે અમે તમને Jioના નવા પ્લાનમાં મળનાર ફાયદા વિશે જણાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 10:18 PM
IPL 2024ની શરૂઆત સાથે Reliance Jioએ યુઝર્સ માટે એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. Jioના આ નવા પ્લાનની કિંમત 49 રૂપિયા છે, આ કિંમત પર આ પ્લાન એરટેલના 49 રૂપિયાવાળા પ્લાન સાથે ટક્કર આપશે.

1 / 5
49 રૂપિયાના રિલાયન્સ Jioના આ રિચાર્જ પ્લાન સાથે, કંપની તમને 25 GB હાઇ-સ્પીડ ડેટાનો લાભ આપશે. ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જશે.

2 / 5
Jio 49 પ્લાનની વેલિડિટી વિશે વાત કરીએ, તો આ ડેટા પ્લાન સાથે તમને એક દિવસની વેલિડિટી મળશે.

3 / 5
એરટેલના 49 રૂપિયાવાળા પ્લાન વિશે વાત કરીએ તો, આ પ્લાન તમને અનલિમિટેડ ડેટાનો લાભ આપશે, એરટેલની વેબસાઇટ પર અનલિમિટેડ ડેટાની સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્લાન 20 GBની FUP લિમિટ સાથે આવે છે. આ પ્લાન સાથે એક દિવસની વેલિડિટી મળશે.

4 / 5
તફાવત વિશે વાત કરીએ તો, Jioનો રૂ. 49નો પ્લાન તમને એરટેલના રૂ. 49ના પ્લાનની સરખામણીમાં 5 GB વધુ ડેટાનો લાભ આપશે. (Image - Jio, Airtel)

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">