IRCTC Tour Packages : લેહ-લદ્દાખમાં ફરવાની શાનદાર તક અને બેસ્ટ સમય, IRCTCનું આ ટૂર પેકેજ તમને વીમાની પણ સુવિધા આપશે

જો તમે કોઈ સુંદર સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો. આવી સ્થિતિમાં IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમને સુંદર લદ્દાખની મુલાકાત લેવાની તક મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 11:59 AM
શું તમે પણ તમારા મિત્રો કે પછી પરિવાર સાથે લદ્દાખ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આઈઆરસીટીસી તમારા માટે સુંદર પેકેજ લઈને આવ્યું છે.આ સિવાય તમે અહીં આવીને કેમ્પિંગ પણ કરી શકો છો.જો તમે પણ લદ્દાખના આ સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગો છો. આવી સ્થિતિમાં IRCTCના પેકેજ વિશે વિગતવાર જાણીએ

1 / 5
આ IRCTC દ્વારા ફ્લાઇટ ટૂર પેકેજ છે. આમાં તમને ફ્લાઈટમાં મુસાફરી કરવાનો મોકો મળી રહ્યો છે. આ ટૂર પેકેજ કુલ 6 રાત અને 7 દિવસનું છે. આમાં તમને લેહ, નુબ્રા, પેંગોંગ અને શામ વેલી લઈ જવામાં આવશે. (https unciatrails.com)

2 / 5
 આ ટુર પેકેજનું નામ Exotic Ladakh છે. આ પેકેજની શરુઆત 1 સપ્ટેમબર 2023થી મુંબઈથી શરુ થશે. આ ટુર પેકેજ અંતર્ગત ટુર પેકેજમાં અનેક સુવિધા તમને મળશે. (www.istockphoto.com)

3 / 5
પ્રવાસ દરમિયાન તમારે રહેવા જમવાની ચિંતા કરવાની જરુર નથી. આઈઆરસીટીસી દ્વારા તમને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ ટુર પેકેજમાં તમને વીમાનીની સુવિધા પણ મળશે. (himalayanrider.com)

4 / 5
જો આપણે આ ટુર પેકેજના ભાડાની વાત કરીએ તો તમે આ ટુર પર એકલા જવા માંગો છો તો તમારે 66,300 રુપિયા ખર્ચવા પડશે. તેમજ 2 લોકો માટે આ યાત્રા પર પ્રતિ વ્યક્તિ 61,900 રુપિયા છે. તેમજ 3 લોકો માટે આ ટુર પેકેજ તમને પ્રતિ વ્યક્તિ 61,300 રુપિયામાં પડશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">