IRCTCના આ પેકેજ સાથે બદ્રીનાથ-કેદારનાથની મુલાકાત લો, 12 દિવસ માટે રહેવા જમવાનું અને મુસાફરી ફ્રી

IRCTC Tour Package: જો તમે પણ આ વર્ષે ચાર ધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને 4 ધામની મુલાકાત લેવાની તક મળી રહી છે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ચાલો તમને પેકેજની વિગતો જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 1:12 PM
 ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. IRCTCએ મુસાફરો માટે તેના નવા ચાર ધામ દર્શન ટૂર પેકેજની પણ જાહેરાત કરી છે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ દ્વારા ચાર ધામની મુલાકાત લઈ શકે છે.

1 / 5
IRCTCના આ ટૂર પેકેજ દ્વારા મુસાફરો બદ્રીનાથ, બરકોટ, ગંગોત્રી, ગુપ્તકાશી, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી, યમુનોત્રીની મુલાકાત લઈ શકશે.

2 / 5
IRCTCનું આ ટૂર પેકેજ 11 રાત અને 12 દિવસનું છે. આ ટૂર પેકેજ 21મી મેથી શરૂ થશે. આ ટૂર પેકેજ 25 જૂન સુધી ચાલશે. ટૂર પેકેજમાં 21મી મેથી 01મી જૂન, 28મી મેથી 08મી જૂન, 04મી જૂનથી 15મી જૂન, 11મી જૂનથી 22મી જૂન અને 18મી જૂનથી 29મી જૂન સુધીની મુસાફરી આવરી લેવામાં આવશે. આ તારીખોમાં, તમે તમારી અનુકૂળતા અનુસાર ચાર ધામ યાત્રા કરી શકો છો.

3 / 5
આ ટૂર પેકેજની મુસાફરી મુંબઈ એરપોર્ટથી થશે. મુંબઈથી મુસાફરોને ઉત્તરાખંડ લાવવામાં આવશે અને તેમને સમયપત્રક મુજબ બદ્રીનાથ, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી અને યમુનોત્રીની મુલાકાત કરાવવામાં આવશે

4 / 5
ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે 67000 રૂપિયા પ્રતિ વ્યક્તિ, બે લોકો સાથે મુસાફરી કરવા માટે 69900 રૂપિયા પ્રતિ વ્યક્તિ. આ ટૂર પેકેજમાં યાત્રીઓ માટે રહેવા અને જમવાની સુવિધા મફત હશે. વિગતવાર માહિતી IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">