AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાનો બેડરૂમ પણ દેખાશે રોયલ, દીવાલ પર લગાવો આ 7 ટ્રેન્ડી રંગ, બદલાઈ જશે આખો લુક !

નાના રૂમને મોટો અને ખુલ્લો દેખાડવા માટે માત્ર ફર્નિચર અને લાઇટિંગ પર ધ્યાન આપવું પૂરતું નથી. દીવાલોનો યોગ્ય રંગ પણ રૂમના સમગ્ર લુકને ઘણો બદલી શકે છે. જાણો નાના બેડરૂમ માટે કયા શેડ્સ વધુ સારા રહેશે.

| Updated on: Sep 10, 2026 | 10:53 AM
Share
સફેદ રંગ પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરી શકે છે. જેના કારણે રૂમ વધુ બ્રાઇટ અને ખુલ્લો દેખાઈ શકે છે. તમે રૂમમાં એકદમ સફેદને રંગની બદલે ઓફ-વ્હાઇટ, આઇવરી અથવા ક્રીમી વ્હાઇટ જેવા સોફ્ટ શેડ્સ કરાવી શકો છો. ખાસ કરીને તમારા રૂમમાં ઓછી રોશની આવતી હોય તો આ રંગ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. (Image Source | Unsplash)

1 / 7
જો તમે રૂમમાં વોર્મ લુક ઇચ્છતા હોવ તો લાઇટ બેજ રંગ પસંદ કરી શકો છો. તમે આ વોર્મ બેજ રંગને રૂમના ફર્નિચર સાથે પણ મેચ કરી શકો છો. જોકે, ખૂબ ઘેરા બેજ અથવા બ્રાઉન રંગથી બચવું જોઈએ, કારણ કે તે રૂમને ભારે લુક આપી શકે છે. (Image Source | Unsplash)

2 / 7
જો તમે રૂમને આરામદાયક અને શાંત લુક આપવા માંગતા હોય તો લાઇટ બ્લુ રંગ પસંદ કરી શકો છો. ખાસ કરીને નાના બેડરૂમમાં આ રંગ ખૂબ સુંદર લાગી શકે છે. જોકે ખૂબ જ ચટક અથવા ઘેરો બ્લુ રંગ પસંદ કરવો નહીં. (Image Source | Unsplash)

3 / 7
જો તમે રૂમમાં ક્લીન અને સિમ્પલ લુક ઇચ્છતા હોવ તો લાઇટ ગ્રે રંગ સારો વિકલ્પ હોઈ શકે છે. ખાસ કરીને રૂમમાં સફેદ ફર્નિચર અથવા મેટલ ડિટેલિંગ હોય તો લાઇટ ગ્રે રંગ વધુ સુંદર લાગે છે. (Image Source | Unsplash)

4 / 7
સેજ ગ્રીન આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. જો તમે રૂમને થોડો કલરફુલ લુક આપવા માંગતા હોય, પરંતુ તે વધારે ભારે ન લાગે, તો સેજ ગ્રીન પસંદ કરી શકો છો. સફેદ ફર્નિચર અને હળવા પડદા સાથે આ રંગ ખૂબ સારો લાગે છે. (Image Source | Unsplash)

5 / 7
રૂમને ખુલ્લો અને સોફ્ટ લુક આપવા માટે ખૂબ હળવો બ્લશ પિંક રંગ પણ પસંદ કરી શકાય છે. બેડરૂમમાં આ શેડ સુંદર અને સોફ્ટ વાતાવરણ બનાવવામાં મદદ કરી શખે છે. ચટક ગુલાબી રંગને બદલે હળવો બ્લશ પિંક વધુ યોગ્ય રહેશે. (Image Source | Unsplash)

6 / 7
જો તમે રૂમ માટે પેસ્ટલ કલર શોધી રહ્યા હોવ તો લાઇટ લેવેન્ડર પણ સારો વિકલ્પ છે. તેને સફેદ અથવા હળવા ન્યુટ્રલ ફર્નિચર સાથે પેર કરી શકાય છે. (Image Source | Unsplash)

7 / 7

આ પણ વાંચો, તમારા ફોનની પ્રાઇવસી ખતરામાં? જાણો સ્ક્રીન પર લીલા, નારંગી અને વાદળી રંગના ડોટ દેખાવાનું સાચું કારણ

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">