AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાહકો ગ્લેમરસ સ્ટાઇલ પર ફિદા ચાહકો, ‘નેશનલ ક્રશ’નો ટેગ મળનાર અભિનેત્રી તાન્યા કોણ છે? જુઓ ફોટો

થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર તાન્યા મિશ્રાના ફોટોએ ધમાલ મચાવી છે. તાન્યા મિશ્રાના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 1.2 મિલિયન ફોલોવર્સ છે. તાન્ય મિશ્રાને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશનો ટેગ આપવામાં આવ્યો છે. તો તાન્યા મિશ્રાના ફોટો જુઓ.

| Updated on: Sep 30, 2026 | 11:06 AM
Share
સોશિયલ મીડિયા પર હાલમાં એક નામ ખુબ ચર્ચામાં છે. આ નામ મોડલ અભિનેત્રી તાન્યા મિશ્રાનું છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેનાથી ચાહકોએ તેને નેશનલ ક્રશનો ટેગ આપ્યો છે.

1 / 8
તાન્યા મિશ્રાની ઓળખ નવી નથી. તે મોડલિંગની સાથે સાથે , વેબ સીરિઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે.

2 / 8
તાન્યા મિશ્રાનો જન્મ 31 જાન્યુઆરી 1999ના રોજ બિહારમાં થયો હતો. તેમણે મગધ યુનિવર્સિટીમાંથી બી.કોમનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

3 / 8
મુંબઈ આવ્યા બાદ મેગેઝીન શૂટ અને રેપવોકથી કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ આઈએડબલ્યુએ મીસ ઈન્ડિયા પેગમેન્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ફોર્થ રનર અપ રહી હતી. 2020 થી 2023 વચ્ચે અનેક બ્રાન્ડની સાથે બ્રાન્ડ એમ્બેસેડર રહી હતી. આટલું જ નહી ગજનવ અને ચેજ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.

4 / 8
તાન્યાએ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અંદાજે 7 મ્યુઝિક વીડિયોમાં લીડ અભિનેત્રી તરીકે જોવા મળી ચૂકી છે. મ્યુઝિક વીડિયો દ્વારા તેમણે સોશિયલ મીડિયા પર મોટી ઓળખ બનાવી છે. વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે.

5 / 8
હાલમાં તાન્યા મિશ્રા મોડલિંગથી આગળ વધી ફિલ્મો, વેબ સીરિઝ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહીછે. હવે નેશનલ ક્રશનો ટેગ મળ્યા બાદ તેની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે.

6 / 8
"નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા" એ કોઈ સત્તાવાર એવોર્ડ નથી, પરંતુ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા આપવામાં આવતો એક બિનસત્તાવાર ટેગ છે. તેનો ઉપયોગ ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા સેલિબ્રિટીનું વર્ણન કરવા માટે થાય છે જે ચોક્કસ ભૂમિકા, ફોટો અથવા વિડિયો દ્વારા અચાનક ધ્યાન ખેંચે છે,

7 / 8
 પ્રિયા પ્રકાશ વારિયર, રશ્મિકા મંદાન્ના, તૃપ્તિ ડિમરી અને તાન્યા મિશ્રા, શ્રદ્ધા કપૂર, દિશા પટણી અને વામિકા ગબ્બી ને પણ ચાહકો"નેશનલ ક્રશ" કહી ચૂક્યા છે.

8 / 8

‘રાઇઝ એન્ડ ફોલ 2’માં ગૌતમ ગુલાટીની એન્ટ્રી, જુઓ અભિનેતાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">