AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રેનમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે સ્પેશિયલ ચેકિંગ, ટિકિટ સાથે આ ID પણ રાખજો

1 ઓક્ટોબરથી, મધ્ય રેલ્વે ટિકિટ ચેકિંગને વધુ કડક બનાવશે. આ ઝુંબેશ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, અને તેમાં ટ્રેનો અને સ્ટેશનો પર મુસાફરોની ટિકિટ અને ઓળખ કાર્ડની તપાસનો સમાવેશ થશે. મુસાફરોએ તેમની ઓરિજનલ આઈડી સાથે રાખવી જરૂરી રહેશે.

| Updated on: Sep 30, 2026 | 11:07 AM
Share
જો તમે પણ ટ્રેનમાં સફળ કરી રહ્યા છો તો. 1 ઓક્ટોમ્બરથી તમારી સાથે ઓરિજનલ આઈડી પ્રુફ રાખવું જરુરી રહેશે. સેન્ટ્રલ રેલવે 1 ઓક્ટોમ્બરથી 31 ઓક્ટોમ્બર 2026 સુધી ટિકિટસઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ ચલાવશે.

1 / 8
 ટ્રેનોમાં અને સ્ટેશનો પર ટિકિટની વધુ કડક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને રિઝર્વેશન ક્વોટા સાથે અને વિવિધ પ્રકારના પાસ સાથે મુસાફરી કરતા મુસાફરે આઈડી પ્રુફ દેખાડવું પડશે. ખાસ કરીને જે ટિકિટ પર કંસેશન અથવા નક્કી કરેલા ક્વોટાનો લાભ મળ્યો છે. તેની પાત્રતાની તપાસ આઈડી દ્વારા કરવામાં આવશે.

2 / 8
જો એક ટિકિટ પર એક થી વધારે મુસાફર સફર કરી રહ્યા છે. તો આઈડી પ્રુફને લઈ વિશેષ સાવધાની રાખવી પડશે. તપાસ સમયે તે ટિકિટ પર મુસાફરી કરી રહેલા મુસાફરોમાંથી ઓછામાં ઓછા એક મુસાફર પાસે માન્ય ID પ્રુફ હોવું જરુરી છે. આ નિયમ સામાન્ય ભાડા અને કંસેશન વાળી ટિકિટ બંને પર લાગુ થશે.

3 / 8
જો જરુરી આઈડી પ્રુફ દેખાડવામાં નહી આવે તો રેલવેના નિયમો હેઠળ આ ટિકિટ પર મુસાફરી કરનાર તમામ મુસાફરોને ટિકિટ વગરના મુસાફર માનવામાં આવી શકે છે. આવા કેસમાં રેલવેના નિયમો અનુસાર કાર્યવાહી અને દંડ પણ થઈ શકે છે.

4 / 8
રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ઈ-પાસ અને પીટીઓ મુસાફરી સુવિધાનો ઉપયોગ કરતા લોકોએ પણ સાવધ રહેવાની જરૂર છે. ઈ-પાસ મફત મુસાફરી પૂરી પાડે છે, જ્યારે પીટીઓ (પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર) સામાન્ય મુસાફરો કરતા ઓછા ભાડા પર ટિકિટ ખરીદવાની મંજૂરી આપે છે.

5 / 8
સેન્ટ્રલ રેલવે અનુસાર, ઈ-પાસ અથવા પીટીઓ પર મુસાફરી કરતા મુસાફરોએ સમગ્ર મુસાફરી દરમિયાન તેમનો મૂળ આઈડી પ્રૂફ સાથે રાખવો આવશ્યક છે. વધુમાં, તેમણે ખાતરી કરવી આવશ્યક છે કે ટ્રેનમાં ચઢતા પહેલા ઈ-પાસ અથવા પીટીઓ ઓથોરિટી ટુ ટ્રાવેલમાં રૂપાંતરિત થઈ ગયો છે.

6 / 8
જો તમે પણ ઓક્ટોમ્બર મહિનામાં સેન્ટ્રલ રેલવેની ટ્રેનમાં મુસાફરી કરવાના છો. તો યાત્રા પહેલા તમારા ઓરિજનલ આઈડી પ્રુફ જરુર સાથે રાખી લો. જો તમે કંસેશન, રિઝર્વેશન કોટા, ઈ પાસ અથવા પીટીઓ દ્વારા મુસાફરી કરી રહ્યા છો. તો તેની સાથે જોડાયેલા નિયમો અને જરુરી પ્રકિયા પણ પુરી કરી લો.

7 / 8
1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન, ટિકિટ અને ઓળખની તપાસ વધુ કડક રહેશે. તેથી, ફક્ત ટિકિટ સાથે રાખવાથી ફાયદો થશે નહીં. ટિકિટ સાથે માન્ય લાયકાત અને ઓળખપત્ર પણ હોવું આવશ્યક છે.

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">