AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : ભારતમાં જે કમાલ લારા-ગેલ ન કરી શક્યા, તે કેમ્પબેલે કરી બતાવ્યું, ફટકારી રેકોર્ડબ્રેક સદી

ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે ભારત સામે દમદાર સદી ફટકારી હતી. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. જે કમાલ લારા-ગેલ ના કરી શક્યા તે કેમ્પબેલે કરી બતાવ્યું હતું.

| Updated on: Sep 30, 2026 | 5:06 PM
Share
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલે શાનદાર સદી ફટકારી હતી.

1 / 8
જોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં આક્રમક સદી ફટકારી વેસ્ટ ઈન્ડિઝને દમદાર શરૂઆત આપી હતી.

2 / 8
જોન કેમ્પબેલે પોતાની સદીમાં પાંચ છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા.

3 / 8
જોન કેમ્પબેલ ભારતમાં સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિયન ખેલાડી બન્યો હતો.

4 / 8
વેસ્ટ ઈન્ડિઝ માટે પાંચમી સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ જોન કેમ્પબેલના નામે છે.

5 / 8
વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. લારાએ 1999માં બાંગ્લાદેશ સામે માત્ર 45 બોલમાં વનડે સદી ફટકારી હતી.

6 / 8
જોન કેમ્પબેલે સાત વર્ષ પછી વનડેમાં સદી ફટકારી છે. તેણે 2019 માં આયર્લેન્ડ સામે પોતાની પહેલી વનડે સદી ફટકારી હતી. હવે, તેણે ભારતમાં સદી ફટકારી છે. તેણે ભારતમાં ટેસ્ટ સદી પણ ફટકારી છે.

7 / 8
ડોપિંગ કંટ્રોલ અધિકારીઓને લોહીના નમૂના આપવાનો ઇનકાર કર્યા બાદ 2022 માં જોન કેમ્પબેલ પર ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, પાછળથી તેનો પ્રતિબંધ ઘટાડીને 22 મહિના કરવામાં આવ્યો હતો. (PC:PTI)

8 / 8

Breaking News: જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ખેલાડીએ ભારત માટે કર્યું ડેબ્યૂ, ટીમ ઈન્ડિયા માટે રમનાર ત્રીજો કાશ્મીરી

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">