UAEમાં પ્રથમ હિંદુ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ, જુઓ મંદિરની અદ્ભુત તસવીરો
UAEમાં પ્રથમ હિન્દુ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપશે. મંદિર સંબંધિત કેટલીક સુંદર તસવીરો સામે આવી છે જેમાં સુંદર કોતરણી જોઈ શકાય છે. દરમિયાન, ભારતમાં યુએઈના રાજદૂતે આ મુલાકાતને ખૂબ જ ખાસ ગણાવી છે.
Most Read Stories