AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર માટે પાટીલે કર્યુ આ સૂચક નિવેદન- જુઓ Video

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની પક્ષમાં સક્રીયતા વધી છે. પહેલા નેતાઓ સાથે મુલાકાત અને હવે તો સી.આર. પાટીલે પણ કહ્યું કે, ડેર માટે રૂમાલ મુકી રાખ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2026 | 9:06 PM
Share

અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટયાર્ડ ખાતે ‘જળ સંમેલન’ યોજાયું. જો કે, અહીં સી.આર. પાટીલના આ નિવેદનથી રાજકીય હિલચાલ વધી ગઈ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સી.આર. પાટીલે જાહેર મંચ પરથી કહ્યું કે, ડેરની સીટ માટે વાત કરી હતી. હીરા સોલંકી પણ બેઠક બદલવા તૈયાર હતા, સામેથી કહ્યું હતું છતાં તેઓ માન્યા નહીં.

મહત્વનું છે કે, 2017માં અંબરીશ ડેર કોંગ્રેસની ટિકિટથી ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2022માં પરાજય થયો અને ભાજપમાં જોડાયા. આમ તો તેમની પક્ષમાં નિષ્કિયતા દેખાતી હતી. પરંતુ હવે નેતાઓ સાથે તેમની વધતી નિકટતા રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનિય છે કે અમરીશ ડેર કોંગ્રેસમાંથી  પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે, અગાઉ કોંગ્રેસમાંથી તેઓ રાજુલા બેઠક પરથી ચૂંટાયા હતા.

Input Credit- Jaydev Kathi- Amreli

Breaking News: શાંતિ- મંત્રણા માટે બહુ જલદી એક ટેબલ પર આવશે ઈરાન-અમેરિકા, ઓમાનના વિદેશમંત્રીનો દાવો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">